________________
૭૨૬
રસ્થાનાં ગન્સમવાયાંગઃ ૪
૧૦. શતક ૧૧. મુનિસુવ્રત સર્વવિદ્ ૧૨. અમમ ૧૩. નિષ્કષાય ૧૪. નિપુલાક ૧૫. નિમમ ૧૬. ચિત્રગુપ્ત ૧૭. સમાધિ ૧૮. સંવર ૧૯. અનિવૃત્તિ ૨૦. વિજય ૨૧. વિમલ ૨૨. દેવપપાત ૨૩. અનંતવિજય
(અનંતવીર્ય) ૨૪. ભદ્ર
શતક દેવકી સત્યકી વાસુદેવ (કૃષ્ણ) બળદેવ રોહિણી સુલાસા રેવતી શતાલિ ભયાલે દ્વીપાયન કૃષ્ણ નારદ
અબડ સ્વાતિ બુદ્ધ
આ તીર્થકરેનાં ૨૪ પિતા, ૨૪ માતા, ૨૪ પ્રથમ શિષ્ય, ૨૪ પ્રથમ શિષ્યા, ૨૪ પ્રથમ ભિક્ષાદાયક અને ૨૪ ચૈત્યવક્ષે થશે.
[– સમ૦ ૧૫૮ ]
૧. સમવચાંગસૂત્રમાં જે પાઠ મળે છે તેમાં આ નામ નથી. પણ લોકપ્રકાશ”માં સમવાયાંગની ગાથા ઉદ્ધત કરેલી છે તેમાં આ નામ છે. ત્યાં અંતિમ પદ આમ છે – “મuતવિgિ મત ય” અને સમવાયાંગમાં મળતવિક રુથ' છે. પણ જે ભદ્ર નામ ન ગણીએ તો સમવાયાંગમાં ૧૧ મા મુનિસુવ્રતનું સર્વવિહુ એવું વિશેષણ છે તેને નામ ગણવાથી ૨૪ની સંખ્યા પૂરી થઈ જશે.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org