________________
ઉપ
૩. તીર્થકરે ભગવાન મહાવીરના પ૩ શ્રમણે એકેક વર્ષ શ્રમણભાવે રહી અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થયા.
[– સમય ૫૩] ૩. ભરતવર્ષની ઉત્સપિણીની ગ્રેવીસી
જબૂદ્વીપમાં ભરતવર્ષમાં આગામી ઉત્સપિણીમાં ચોવીસ તીર્થંકર થશે - નામ
પૂર્વભવનું નામ ૧. મહાપદ્મ
શ્રેણિક (રાજગૃહને રાજા) ૨. સૂરદેવ (સુરાદેવ) સુપાર્શ્વ (મહાવીરના કાકા) ૩. સુપાશ્વ
ઉદક ૪. સ્વયંપ્રભ
પિફિલ અણગાર પ. સર્વાનુભૂતિ ૬. દેવકૃત (દેવગુપ્ત) કાર્તિક ૭. ઉદક
શંખ ૮. પેઢાલપુત્ર ૯. પિદિલ
સુનંદ
દેઢીયુ
નંદ
૧. ભગવાન મહાવીરના શ્રમણે જે અનુત્તર પપાતિકમાં ગયા તેમનું વર્ણન અનુત્તરૌપપાતિકમાં છે. અત્યારે જે રૂપમાં એ સૂત્ર ઉપલબ્ધ છે, તે પ્રમાણે આ મુનિઓની સંખ્યા ૩૩ છે, વળી તેમને શ્રામપર્યાય અહીં જણાવ્યા પ્રમાણે એક વર્ષ નહિ પણ વધારે જ તેમાં જણાવ્યો છે. સંભવ છે અનુત્તર૦માં પણ વાચનાભેદ હેય.
૨. જુઓ પ્રકરણને અંતે ટિપ્પણ નં. ૧૦.
૩. પૂર્વભવનાં નામ અંગે વિશેષ માહિતી માટે જુઓ પ્રકરણને અંતે ટિપ્પણ નં. ૧૧.
૪. જે નામે કૌંસમાં મૂકયાં છે તે પ્રકાશ” ગત સમવાયાંગમાંથી ઉદ્ધત ગાથાનાં પાઠાંતર છે.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org