________________
ઉ ૨૪
સ્થાનાંગસમવાયાંગ ૪ સ્થવિર મંડિત પુત્ર ૩૦ વર્ષ દીક્ષા પાળી મોક્ષે ગયા.
[– સમ૦ ૩૦ ] સ્થવિર મૌર્યપુત્રે ૬૫ વર્ષ ગૃહસ્થરૂપે રહી દીક્ષા લીધી.
[-સમય ૬૫] સ્થવિર મૌર્યપુત્ર ૯૫ વર્ષ સર્વાયુ ભોગવી સિદ્ધ થયા.
[– સમ૦ ૯૫] સ્થવિર કંપિત ૭૮ વર્ષ સર્વાયુ વિતાવી મુક્ત થયા.
- સમર ૭૮] સ્થવિર અલભ્રાતા ૭૨ વર્ષ સર્વાયુ વિતાવી મુક્ત થયા.
[- સમ૭૨] (૪) મહાવીરના સમકાલીને ભગવાન મહાવીરના તીર્થમાં નવ જીવોએ તીર્થકર નામ-ગાત્ર બાંધ્યું—
૧. શ્રેણિક, ૨. સુપાર્શ્વ, ૩. ઉદાયી; ૪. પિદિલ અણગાર; ૫. દઢાયુઃ ૬. શંખ; ૭. શતક; ૮. સુલસા શ્રાવિકા, ૯. રેવતી.
[– સ્થાવ ૬૯૧] ભગવાન મહાવીરે આઠ રાજાઓને ઘર છોડાવી દીક્ષા દીધી–
૧. વીરાંગક; ૨. વરયશા, ૩. સંજય; ૪. એણેયક રાજર્ષિ; પ. સેય; ૬. શિવ; ૭. ઉદાયન; ૮. શંખકાશિવધન.
[ –સ્થા ૬૨૧]. ૧. આ નવ વિષે વિશેષ માહિતી માટે જુઓ પ્રકરણને અંતે ટિપ્પણ નં. ૮.
૨. આ આઠ રાજાએ વિષે માહિતી માટે જુઓ પ્રકરણને અંતે ટિપ્પણ. નં. ૯,
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org