________________
૩. તીર્થકરે
૭ર૩ (૩) મહાવીરના ગણધરે ભગવાન મહાવીરના નવ ગણ હતા –
૧. દાસગણું; ૨. ઉત્તર બલિસહગણ; ૩. ઉદ્દેહ ગણુ ૪. ચારણગણુ પ. ઉ વાટિકગણુ; ૬. વર્ષવાટિકગણ, ૭. કામધિકગણ; ૮. માનવગણ, ૯. કટિકગણ;
[-સ્થા- ૬૮૦] ભગવાન મહાવીરના ગણધરે ૧૧ હતા –
૧. ઇન્દ્રભૂતિ; ૨. અગ્નિભૂતિ; ૩. વાયુભૂતિ, ૪. વ્યક્ત ૫. સુધર્મ, ૬. મંડિત; ૭. મૌર્ય પુત્ર ૮. અકપિત; ૯. અલભ્રાતા; ૧૦. મેતાર્ય, ૧૧. પ્રભાસ.
[– સમ૦ ૧૧] સ્થવિર ઇન્દ્રભૂતિ ૯૨ વર્ષ સર્વાયુ ભેગવી સિદ્ધ થયા.
[–સમ૦ ૯૨] સ્થવિર અગ્નિભૂતિએ ૪૭ વર્ષ ગૃહસ્થભાવે રહી દીક્ષા લીધી.
[-સમ૪૭] સ્થવિર અગ્નિભૂતિ ૭૪ વર્ષ સર્વાયુ ભોગવી સિદ્ધ થયા.
[- સમ૦ ૭૪] આર્ય સુધર્મ ૧૦૦ વર્ષ સયુ વિતાવી મુક્ત થયા.
[– સમ ૧૦૦ ] સ્થવિર મંડિતપુત્ર ૮૩ વર્ષ સર્વાયુ વિતાવી મુક્ત થયા.
[– સમ૦ ૮૩] ૧. જુઓ આવ. નિ. ગા. ૨૯૦, ૯૧. ગણ એટલે જેની વાચના, ક્રિયા અને આચાર સરખાં હોય તેવા પ્રમાણેનો સમૂહ. ભગવાનના ગણ ૯ હતા અને ગણધર ૧૧ હતા એટલે એમ માનવું જોઈએ કે તેમના ગણનાં બે યુગલે સરખી વાચનાદિવાળાં હતાં.
૨. જુઓ પ્રકરણને અંતે ટિપ્પણુ નં. ૭. ૩. આવ. નિર્યુંગાથા ૬૫૦માં ૪૬ વર્ષ કહ્યાં છે.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org