________________
૩. તીર
૭૨૧
૧. ભયંકર તાપિશાચના પરાજય, ર. શુક્લ પાંખવાળા એક મહા પુસ્કેાકિલ; ૩. વિચિત્ર રગવાળી પાંખ સહિત પુસ્કોકિલ; ૪. માટી રત્નમાળાની જોડ; પ. શ્રેષ્ઠ શ્વેત ગાયા; ૬. ફૂલોથી ઢંકાયેલું પદ્મસરોવર; ૭. સહસ્ર તર’ગી મહાસાગરને માત્ર હાથથી તરી ગયા; ૮. તેજસ્વી સૂર્ય; ૯. વૈય ર્માણવણના પોતાના આંતરડાથી મહા માનુષાત્તર પતને વીંટાયલા જોયા; ૧૦. મેરુપવતના શિખર પરના શ્રેષ્ઠ સિહાસન પર પેાતાને બેઠેલા જોયા.
આ સ્વપ્નાનાં ફળ નીચે પ્રમાણે છે
૧. તાપિશાચના પરાજયના અથ એ છે કે તેમણે મેાહનીય કર્મોના સમૂળ ઉચ્છેદ કર્યાં.
૨. શુલપ્રુસ્કેાકિલથી એ સૂચિત થાય છે કે તેઓએ શુક્લ ધ્યાનમાં આરહણ કર્યું.
૩. વિચિત્ર પુ।કિલનું દૃન એ તેમની સ્વસમય અને પરસમયના પ્રતિપાદનથી અનેક રંગી અનેલ દ્વાદશાંગીની પ્રરૂપણાનુ સૂચક હતું.
૪. રત્નમાળાની જોડીને! એ અર્થ છે કે તેમને ઉપદેશ અગાર ધમ અને અણુગાર ધમ એવા જોડલારૂપ થશે.
૫. શ્વેત શ્રેષ્ઠ ગાયાનું દન તેમના શ્રમણ, શ્રમણી, શ્રાવક અને શ્રાવિકારૂપ ચતુર્થાંણી સધનું સૂચક હતું.
૬. પદ્મસરોવરનું દર્શન ભવનવાસી, વાણવ્યંતર, જ્યાતિષી અને વૈમાનિક એમ ચાર પ્રકારના દેવાના પ્રતિપાદનનુ સૂચક છે.
૭. મહાસાગર તરી ગયા એ તેમના સસારસાગર તરી જવાની સૂચના હતી.
સ્થા-૪
Jain Education International_2010_03 For Private & Personal Use Only
www.jainelibrary.org