________________
૧૯
૩. તીર્થકરે પાશ્વના આઠ ગણ હતા. તેમના આઠ ગણુધરે હતા તે આ
૧. શુભ ૨. શુભઘેષ; ૩. વસિષ્ઠ, ૪. બ્રહ્મચારી; ૫. સોમ; ૬. શ્રીધર; ૭. વીરભદ્ર; ૮, યશ.
- સમગ ૮] પાર્શ્વના આઠ ગણ અને આઠ ગણધર છે તે આ છે – ૧-૬. શુભ-શ્રીધર; ૭. વય ૮. ભદ્રયશ.
[– સ્થા. ૬૧૭ | પાર્શ્વના ૧૦૦૦ શિષ્ય સર્વ દુઃખનો નાશ કરી મોક્ષે ગયા.
[ – સમય ૧ ૧૩ ! (૨) મહાવીર શમણ ભગવાન મહાવીર પૂર્વે છઠ્ઠાભવમાં જ્યારે પિદિલ હતા ત્યારે એક કરોડ વર્ષ સુધી શ્રમણભાવે રહી સહસ્ત્રારકલ્પમાં સર્વાર્થવિમાનમાં દેવરૂપે ઉત્પન્ન થયા હતા.
[ – સમર ૧૩૪ ] ભગવાન મહાવીરને ગર્ભ ૮૨ દિવસનો થયો ત્યાર પક ગર્ભપહરણ થયું હતું.
– સમર ૮૨ ] ભગવાન મહાવીરના ગમનું અપહરણ ૮૨ દિવસ વીત્યે ૮૩મે દિવસે થયું હતું.
[–સમ ૮૩] શ્રમણ ભગવાન મહાવીરનું સંઘયણ વિજ8ષભ નારાચ અને સંસ્થાન સમચતુર હતું. તેઓ સાત હાથ ઊંચા હતા.
[– સ્થા. ૫૬૮; – સમર ૭
૧. છ ભવની ગણતરી માટે જુઓ પ્રકરણને અંતે ટિપ્પાનું નં. ૬. ૨. આવશ્યક નિયુક્તિ – ભાષ્ય ગાથા ૪૮. પૃ. ૫૪,
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org