________________
૧૩
સ્થાનાંગ-સમવાયાંગ ૪ ૧૯ તીર્થકરે અગારવાસમાં રહી દીક્ષા લીધી.
[-સમ૧૯] ઇષભદેવ અને અંતિમ તીર્થકર વર્ધમાનનું અંતર ૧ સાગરેપમ કોટાકોટી છે.
[– સમ ૧૩૫ ] - ઋષભે ૬૩ લાખ પૂર્વ વર્ષ સુધી રાજ્ય કર્યું અને પછી અણગાર થયા.
– સમગ્ર ૬૩ ચંદ્રપ્રભ છ માસ છદ્મસ્થપણે રહી કેવલજ્ઞાન-દર્શન પામ્યા.
[-સ્થાપર૦ | અરિષ્ટનેમિ ૫૪ દિવસ છદ્મસ્થપણે રહી કેવળી થયા.
- સમ૦ ૫૪] અરિષ્ટનેમિ દેશનૂન ૭૦૦ વર્ષ કેવળી રહી મોક્ષે ગયા.
– સમe ??... | પાર્શ્વ ૭૦ વર્ષ શ્રમણરૂપે રહી સિદ્ધ-બુદ્ધ થયા.
– સમ૦ ૭૯ , મલ્લિ તીર્થકર૧ મળી સાતે પ્રવજ્યા એક સાથે લીધી --
1. મલ્લિ - વિદેહરાજની કન્યા (મિથિલાનગરી); ૨. પ્રતિબુદ્ધ – ઈક્વાકુ રાજા (સાકેતનગરી); ૩. ચંદ્રચ્છાય – અંગરાજ (ચંપાનગરી); ૪. રુકમી – કુણાલાધિપતિ (શ્રાવસ્તી); ૫. શંખ – કાશરાજ (વારાણસીનગર), ૬. અદીનશત્રુ – કુરુરાજ (હસ્તિનાપુર); ૭. જિતશત્રુ - પાંચાલરાજ (કાંપિલ્યનગરી).
[–સ્થા૫૬૪ ; ૧. મલ્લિ તીર્થકર વિષે દિગંબરાબર મતભેદ માટે જુઓ પ્રકરણને અંતે ટિપ્પણ ન. પ.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org