________________
૩. તીથંકર
૧૩
અને ઋષભદેવ ચતુર્થાંશપૂ ધારી હતા. તે સર્વે પૂર્વ ભવમાં માંડલિક રાજા હતા અને ઋષભ ચક્રવતી હતા.
[-સમ૦ ૨૩]
ત્રણ ચક્રવતી તી કર થયા ૧. શાંતિ; ૨. થુ; ૩. અર.
વિમલ પછી ૪૪ યુગપ્રધાન પુરુષ સભવ ખરાખર હતું.
{સ્થા ૨૩૧] સુધી મેાક્ષના
[-સમ॰ ૪૪]
અરિષ્ટનેમિ પછી ૮ યુગપ્રધાન પુરુષ સુધી મેાક્ષને સભવ હતા અને તેમની દીક્ષા પછી બે વર્ષે જ સાધુઓ માક્ષે ગયા છે.
[સ્થા ૬૨૦]
I
મહાવીર પછી ત્રણ યુગપ્રધાન પુરુષ સુધી મેાક્ષને સભવ રહો.
ૐ
[ સ્થા૦ ૨૨૯]
પાંચ તીકરાએ કુમારવાસમાં રહી દીક્ષા લીધી તે આવે : — ૧. વાસુપૂજ્ય; ૨. મલ્લિ; ૩. અરિષ્ટનેમિ; ૪. પા. પ. વીર.
http
{ સ્થા૦ ૪૭૧
૧. આ વિષે દિગંબરી પણ આમ જ માને છે.
ર. જીએ આ નિ॰ ગા૦ ૨૪૫ તેમાં કહ્યું છે કે બાકીના તીય કરા માંડલિક રાન્ન હતા.
'
૩. ઋષભ પુછી અસંખ્યાત યુગપ્રધાન, પાની પછી ચાર યુગપ્રધાન, મહાવીર પછી ત્રણ, તેમિ પછી ૮ અને અન્ય પછી સંખ્યાત. · લેાકપ્રકાશ ’-૩૨. ૧૧૦૫, ૧૧૦૬.
૪. કુમારવાસ શબ્દના અર્થના મતભેદ અંગે તુએ પ્રકરણને અંતે ટિ ન. ૪.
Jain Education International 2010_03 For Private & Personal Use Only
www.jainelibrary.org