________________
ટિપ્પણ
[દરેક પ્રકરણને અંતે ટિપ્પણ અપાવાં જેઈએ; પણ આ ખંડમાં પ્રથમ છે પ્રકરણનાં ટિપ્પણ અહીં ભેગાં મૂકવાં છે.] ૧. ૬૮ ચક્રવતી ઃ
ચક્રવતી, ખળદેવ અને વાસુદેવ કદી પણ ૬૮-૬૮ની સંખ્યામાં સમાનકાલે સંભવે નહિ; એટલે આ વિધાન કાલભેદને લક્ષીને કરેલું છે એમ સમજવું ોઈએ-આવું ટીકાકાર માને છે. કારણ, એક એવા નિયમ છે કે ચક્રવતી જ્યાં જે કાલે હેાય ત્યારે ખળદેવ અને વાસુદેવના સંભવ નથી. અને સૂત્રોમાં જ (સ્થાનાંગ સૂત્ર૦ ૩૦૨) ઓછામાં એછા ચાર ચક્રવી, ચાર ખળદેવ અને ચાર વાસુદેવનું અસ્તિત્વ તે। મહાવિદેહમાં વિજ્રયામાં બતાવ્યું જ છે. તેા પછી ચાર ચક્રવતી તા વિદેહમાં કાઈ ને કાઈ વિજયમાં હુંમેશાં રહેવાના જ; એટલે તે અપેક્ષાએ બળદેવ-વાસુદેવ ઉપલા નિયમ પ્રમાણે જ્યાં ચક્રવતી હશે તેવા ચાર વિજયમાં સભવશે નહિ. એટલે તેમની ૬૮–૬૮ની સખ્યાની સમકાલીનરૂપે કદી પૂર્તિ થશે નહિ. આ જ વાત ચક્રવતી વિષે પણ છે; કારણ, એછામાં ઓછા ચાર બળદેવ અને ચાર વાસુદેવ કાઈ ને કાઈ વિજયમાં રહેશે જ તે ત્યાં ઉપલા નિયમ પ્રમાણે ચક્રવતી પણ સંભવશે નહિ; એટલે તેમની પણ સમકાલીનાની ૬૮ની સંખ્યાપૂતિ કદી થશે નહિ.
સભવ છે સૂત્રકારને ઉલ્લેા નિયમ માન્ય ન હેાય. એવે પણ સભવ છે કે એ નિયમ જૈન પુરાણકારોએ બનાવી લીધા હોય.
સૂત્ર પ્રમાણે તેમની ૬૮ સંખ્યા આ પ્રમાણે સમજવી :— ધાતકી એ ભાગમાં છે-પૂર્વાધ અને પશ્ચિમા. પૂર્વા માં જખૂદ્દીપ પ્રમાણે ૩૪ અને પશ્ચિમામાં પણ જખૂદ્વીપ પ્રમાણે ૩૪ની સંખ્યા સમજવી. એટલે બન્ને મળીને ૬૮ ચક્રવતી વગેરે સમજવા.
ર. તીથ ફરના અતિશયા :
આ ૩૪ અતિશયા માટે જીએ યેગશાસ્ત્ર-હેમચંદ્રાચા` પૃ૦ ૧૩૦,
૬. પ્રસ્તુત સૂત્રની ટીકામાં આચાર્ય
૧૯૦
6
અને અભિધાનચિંતામણિ ' ?.
Jain Education International_2010_03 For Private & Personal Use Only
www.jainelibrary.org