________________
૨. કુલકરે-લોકવ્યવસ્થાપકે
૬૮૯ ૧. મિત્રવાહન (મૃગવાહન); ૨. સુભૂમ; ૩. સુપ્રભ; ૪. સ્વયં પ્રભ; ૫. દત્ત (શુભ); ૬. સૂક્ષ્મ (સુરૂપ); ૭. સુબંધુ.
[- સમ૧૫૮; –સ્થા૫૫૬] જબૂદ્વીપમાં ભરતવર્ષમાં આગામી ઉત્સર્પિણમાં દશ કુલકર થશે–
૧. સીમકર; ૨. સીમંધર; ૩. ક્ષેમંકર; ૪. ક્ષેમધર; ૫. વિમલવાહન, દ. સંભૂતિ; ૭. પ્રતિકૃત; ૮. દઢધનુ; ૯. દશધનુ; ૧૦. શતધનુ.
[-સ્થા૦ ૭૬૭] ૨. એરવતમાં જબૂદ્વીપના અરવતવર્ષમાં દશ કુલકર આગામી ઉત્સર્પિણીમાં થશે –
૧. વિમલવાહન; ૨. સીમંકર, ૩. સીમંધર ૪. ક્ષેમંકર; ૫. ક્ષેમધર; ૬. દઢધન, ૭. દશધનુ; ૮. શતધનુ; ૯. પ્રતિકૃતિ, ૧૦. સુમતિ.
[–સમય ૧૫૮]
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org