________________
સ્થાનાંગલ્સમવાયાંગ: ૪
નામ ,
પત્ની ૧. વિમલવાહન
ચન્દ્રયશા ૨. ચક્ષુમાન
ચંદ્રકાન્તા ૩. યશસ્વી
સુરૂપ ૪. અભિચંદ્ર
પ્રતિરૂપ ૫. પ્રસેનજિત
ચક્ષુષ્કાંતા ૬. મરૂદેવ
શ્રીકાંતા ૭. નાભિ
મરુદેવી
– સમ૦ ૧૫૭,-સ્થા. પપ૬ ! વિમલવાહન કુલકર ૯૦૦ ધનુષ ઊંચા હતા.
-સ્થા૦ ૬૯૬; -સમ૧૧૨] અભિચંદ્ર કુલકર ૬૦૦ ધનુષ ઊંચા હતા.—
[– સ્થા. ૫૧૮; –સમ૦ ૧૦૯] વિમલવાહન કુલકર માટે સાત પ્રકારનાં વૃક્ષે ઉપભંગ માટે પેદા થયાં –
૧. મત્તાંગક – મઘ દેનાર; ૨. ભંગ – ભાજન દેનાર; ૩. ચિત્રાંગ – પુષ્પમાળાઓ દેનાર; ૪. ચિત્રરસાંગ - વિચિત્ર રસો દેનાર; ૫. મયંગ – આભરણ દેનાર; ૬. અનગ્ન – વસ્ત્રદાયક; ૭. કલ્પવૃક્ષો-ઈચ્છિત વસ્તુ દેનાર.
-સ્થાપ૫૬ ] જંબુદ્વીપમાં ભરતવર્ષમાં આગામી ઉત્સર્પિણીમાં સાત કુલકર થશે—
૧. સ્થાનાંગ અને સમાચાંગ બનેમાં આગામી ઉત્સર્પિણીને સરખી રીતે આ સાત ગણાવ્યા છે. પણ સ્થાનાંગમાં જ અન્યત્ર સીમંકર આદિ ૧૦ ગણાવ્યા છે. આ ભેદનું કારણ વાચના ભેદ સિવાય બીજું શું હોઈ શકે?
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org