________________
કુલકરો–લોકવ્યવસ્થાપકે
૧. ભારતવર્ષના જબૂદ્વીપમાં ભરતવર્ષની અતીત ઉત્સર્પિણીમાં દશ કુલકરે થઈ ગયા છે –
૧. સ્વયંજલ; ૨. શતાયુ; ૩. અનંતસેન; ૪. અમતસેન; પ. તર્કસેન; ૬. ભીમસેન; ૭. મહાભીમસેન; ૮, દરથ; ૯. દશરથ; ૧૦. શતરથ.
[-સ્થા ક૬૭] જબૂદ્વીપમાં ભરતવર્ષમાં અતીત ઉત્સર્પિણીમાં સાત કુલકર થઈ ગયા છે –
૧. મિત્રદામ; ૨. સુદામા; ૩. સુપાર્શ્વ, ૪. સ્વયંપ્રભ; ૫. વિમલાષ; ૬. સુઘોષ; ૭. મહાઘોષ.
[–સ્થાપપ૬; --સમ૦ ૧૫૭]. જબૂદ્વીપમાં ભરતવર્ષમાં અતીત અવસર્પિણીમાં ૧૦ કુલકર થઈ ગયા છે –
૧. સ્વયં જલ; ૨. શતાયુ ૩. અજિતસેન; ૪. અનન્તસેન; ૫. કાર્યસેન; ૬. ભીમસેન; ૭. મહાભીમસેન; ૮. દઢરથ; ૯. દશરથ ૧૦. શતરથ.
સિમ૧૫૭ જંબુદ્વીપમાં ભારતવર્ષમાં આ અવસર્પિણમાં સાત કુલકર થઈ ગયા છે –
૧. જુઓ પ્રકરણને અંતે ટિપ્પણ નં. ૩. ૨. જુઓ પ્રકરણને અંતે ટિપ્પણ નં. ૪.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org