________________
સ્થાનાં સમવાયાંગ ૪ ૧૭. ઝીણું ઝીણી વર્ષોથી જમીનની ધૂળ બેસી જાય છે;
૧૮. જળ અને સ્થળજ પુષ્પોને જાંઘ સુધી ઢગલે કરવામાં આવે છે;
૧૯. અમનોજ્ઞ શબ્દ, સ્પર્શ, રસ, રૂપ અને ગંધને નાશ થાય છે;
૨૦. મનોજ્ઞ શબ્દાદિનો પ્રાદુર્ભાવ થાય છે;
૨૧. ભગવાનનો વર હૃદયંગમ અને જનગામી હોય છે;
૨૨. અર્ધમાગધી ભાષામાં ભગવાન ઉપદેશ કરે છે;
૨૩. એ અર્ધમાગધી ભાષા-આર્ય–અનાર્ય મનુષ્યને પશુ અને પક્ષીઓને પોતપોતાની ભાષારૂપે પરિણમે છે અને તે હિતકર, સુખકર, અને મોક્ષદાયી બને છે;
૨૪. ભગવાનના પાદમૂલમાં બેસીને દેવ-અસુર આદિ પરસ્પરના શત્રુઓ પણ શત્રુતા ભૂલી પ્રસન્ન ચિત્ત ઉપદેશ સાંભળે છે;
૨૫. અન્યતીથિક પ્રવચનકર્તા પણ તેમને ઉપદેશ સાંભળવા આવે છે;
૨૬. અન્યતીથિકે ભગવાનના પ્રશ્નનો જવાબ આપી શકતા નથી;
૧. આનંદે ભગવાન બુદ્ધને કહ્યું કે, અભિભૂ નામને શ્રાવક બ્રહ્મલેકમાં છે જે પિતાને સ્વર સહસ્ત્રલોકધાતુ સુધી પહોંચાડી શકે છે, એ વાત આપે કહી, પણ આપને સ્વર કેટલે દૂર સુધી જાય છે એ તે બતાવે. ત્યારે ભગવાને કહ્યું કે આનંદ, એ તો શ્રાવક છે અને હું તથાગત છું. મારે સ્વર તે ત્રિસહસ્ત્રી–મહાસહસ્ત્રી લોકધાતુ સુધી જઈ શકે છે.
[– અંગુત્ત૨૦ ૩.૮૦.!
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org