________________
૧. સામાન્ય માખતા
૩. તી કરના અતિશયા
૧. તેમના માથાના વાળ, દાઢી-મૂછ,રામ અને નખ વધતા નથી;
૧૮૩
૨. શરીર નિમલ અને નીરાગ હોય;
૬. ગાયના દૂધ જેવું સફેદ માંસ અને લેાહી હોય; ૪. તેમના શ્વાસેાસ કમળની જેમ સુગંધી હોય; પ. આહાર અને નિહાર આંખથી અદૃશ્ય હોય; ૬. આકાશમાં ધમાઁચક રહે;
૭. આકાશમાં છત્ર ધરાયેલું રહે;
૮. આકાશમાં સફેદ ચામરા વીઝાય;
૯. આકાશ જેવા સ્વચ્છ સ્ફટિકનું અનેલું પાદપીટ સહિત તેમનું સિહાસન હોય;
૧૦. નાની ધજાએથી સુોભિત ઇન્દ્રધ્વજ તેમની આગળ આગળ ચાલે;
૧૧. જ્યાં જ્યાં અરિહંત બેસે છે કે ઊભા રહે છે ત્યાં ત્યાં પત્રાદિથી યુક્ત અને ધજાએથી સુÀભિત એવું અશે!કવૃક્ષ જેવા નિર્મિત કરે છે;
૧૨. જરા પાછળના ભાગમાં તેમના મસ્તકપ્રદેશે તેજોમ`ડળની રચના થઈ જાય છે જે દશે દિશામાં પ્રકાશ ફેલાવે છે;
૧૩. પૃથ્વી સમતળ અને રમણીય અની જાય છે; ૧૪. કાંટા અધેામુખ થઈ જાય છે; ૧પ. ઋતુ સુખસ્પશી થઈ જાય છે;
૧૬. શીતળ, સુગંધી અને સુસ્પ` પવનથી બધી દિશાએ પ્રમાર્જિત થઈ જાય છે;
૧. જુએ પ્રકરણને અતે દ્વિષ્ણુ નં. ર.
Jain Education International_2010_03 For Private & Personal Use Only
www.jainelibrary.org