________________
૬૮ર
સ્થાનાંગલ્સમવાયાંગ: ૪ આવે છે; ૬-૧૨. સામાનિક દેવ, ત્રાયસ્ત્રિશદે,
કપાલ દેવ, દેવોની પટરાણીઓ, પારિવારિક દે, સેનાપતિઓ અને આત્મરક્ષ દેવો મનુષ્યલોકમાં આવે છે; ૧૩. દેવ સિંહાસન પર ઊભા થઈ જાય છે, ૧૪. દેવનાં આસન ચલિત થઈ જાય છે; ૧૫. દેવે સિંહનાદ કરે છે; ૧૬. દેવે ચેલેસ્લેપ કરે છે; ૧૭. દેવનાં ચૈત્યવૃક્ષે ચલિત થાય છે અને ૧૮. લેકાંતિક દેવો મનુષ્યલોકમાં આવે છે.
[– સ્થા. ૧૩૪] ૧-૩. અરિહંતજન્મ યાવત જ્ઞાનોત્પત્તિ, ૪. અરિહંતનું પરિનિર્વાણ – – આ ચાર પ્રસંગે ઉપર્યુક્ત ૧૮ બાબતે બને છે.
[ સ્થા૩૨૪] ૧. અહંતનું નિર્વાણ ૨. અહંતપ્રતિપાદિત ધર્મના વિરછેદ, ૩. પૂર્વગતશાસ્ત્રનો વિચ્છેદ –
– આ ત્રણ પ્રસંગેઃ ૧. લોકાખ્યકાર અને દેવાન્ધકાર થાય છે.૧
[ – સ્થા૦ ૧૩૪] ૧-૩. અર્હત્ નિર્વાણ યાવતું પૂર્વગતશાસ્ત્ર વિચ્છેદ; ૪. અગ્નિવિચ્છેદ –
– આ ચાર પ્રસંગે પણ લોકાકાર અને દેવાન્ધકાર થાય છે.
[–સ્થા૩૨૪] ૧. આ જ પ્રમાણે બુદ્ધના જન્મ વગેરે પણ સકલ લોકને હિતકર અને પ્રકાશ ફેલાવનારા તથા તેમનું મૃત્યુ પરિતાપકારી મનાય છે. ચક્રવતીને વિષે પણ તે જ પ્રમાણે. (અંગુત્તર૦ ૧.૧૩; ૨.૬; ૪.૧૨૭.) વળી પ્રજામાં માનસિક પ્રકાશ પણ ફેલાય છે તેનું પણ વર્ણન છે. (૪. ૧૨૮)
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org