________________
૧. સામાન્ય બાબતો જબૂઢીપમાં ઉત્કૃષ્ટ ૩૪ તીર્થકરે સંભવે છે.૧
[-અમર ૩૪ ] મહાવિદેહમાં જઘન્ય ચાર તીર્થકર, ચાર ચકવતી, ચાર બળદેવ અને ચાર વાસુદેવ હોય છે.
, - સ્થા. ૩૦૨! ઘાતકીખંડમાં ઉત્કૃષ્ટ ૬૮ તીર્થકર, ૬૮ ચકવત, ૬૮ બળદેવ અને ૬૮ વાસુદેવ ઉત્પન્ન થયા છે, થાય છે, અને થશે. તે જ પ્રમાણે પુષ્કરવર હીપાર્ધમાં પણ સમજવું.
[– સમ૦ ૬૮ ૨. અરિહંતને જન્મ વગેરે ૧. અરિહંતને જન્મ; ૨. અરિહંતની પ્રવજ્યાઃ ૩. અરિહંતને જ્ઞાનોત્પત્તિ :
-- આ ત્રણ સમયે ૧. દેવલેકમાં અજવાળું થાય છે? ૨. દેવે પૃથ્વી પર ઊતરે છે; ૩. દેવેની સભા ભરાય છે; ૪. દેવીએ કલકલ કરે છે; ૫. દેવેન્દ્રો મનુષ્યલેકમાં
૧. જંબુદ્વીપમાં તીર્થકરોનો સંભવ ભરતવર્ષ, અરવત વર્ષ અને મહાવિદેહમાં છે. મહાવિદેહમાં ૩૨ વિજ છે અને એ પ્રત્યેકમાં તીર્થકરને સંભવ માનવામાં આવ્યો છે. એટલે ૩ર વિજયેના ૩૨ અને ભરત તથા અરવતના એકેક. એમ એક જ સમયે જંબૂતાપમાં ૩૪ તીર્થકરોનું અસ્તિત્વ સંભવે છે.
૨. આ વિધાન મહાવિદેહના ૩ર વિજયોમાંથી માત્ર ચારમાં જ જો તીર્થકર હોય ત્યારે લાગુ પડી શકે છે.
૩. ધાતકીખંડના પૂર્વાર્ધના ૩૨ વિજય અને ઉત્તરાર્ધના ૩ર વિજય મળી ૬૪ વિજય અને બે ભરત અને બે એરવત મળી ૬૮ ક્ષેત્ર-તે સમાં જયારે તીર્થકર હોય ત્યારે ૬૮ સંખ્યા થાય.
૪. જુઓ પ્રકરણને અંતે ટિપ્પણી નં. ૧.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org