________________
સ્થાનાંગન્સમવાયાંગ : ૪
૧. એ અરિહ ંતવશ;૧ ૨. એ ચક્રવતી 'શ; ૩. એ દશારવશ; ૪. બે અરિહંત, ૫. એ ચક્રવતી; ૬. બે બળદેવ; ૭. એ વાસુદેવ; • ઉત્પન્ન થયા છે, થાય છે, અને થશે, [સ્થા ૮૯ જં ખૂદ્રીપમાં ભરતવષ અને અરવત વર્ષે પ્રત્યેકમાં અવસિયણીમાં અને ઉત્સર્પિણીમાં આ ત્રણ ત્રણ વશ ઉત્પન્ન થાય છે
(૧) ૧. અરિહંતવંશ; ૨. ચક્રવતી વશ ૩, દશારવશ (૨) તે જ પ્રમાણે આ ત્રણ ત્રણ ઉત્તમપુરુષા ઉત્પન્ન થાય થાય છે— ૧. અરિહંત; ર. ચક્રવર્તી; ૩. મળદેવવાસુદેવ.
sco
આ જ પ્રમાણે ધાતકીખ’ડના પૂર્વાધ તથા પશ્ચિમા વિષે અને પુષ્કરાના પૂર્વાધ પશ્ચિમા` વિષે પણ સમજવું.
[સ્થા॰ ૧૪૩ ભરત અને ઐરવત વર્ષ એ પ્રત્યેકમાં હરએક ઉત્સ પિણી અને અવસર્પિણીમાં ૫૪-૫૪ મહાપુરુષો થયા છે, થાય છે, અને થશે. તે આ પ્રમાણે -
૧૨ ચક્રવતી આ; ૯ અઢેવાડ
૨૪ તીર્થંકર. ૯ વાસુદેવેા.
[સમ ૫૪
૧. અહીં એ વશ, વગેરે બધું બબ્બે કહ્યું છે તે માત્ર ભરત કે માત્ર ઔરવતની અપેક્ષાએ ન સમજવું; પણ એક અરિહંત વરા ભરતમાં અને બીજો વંશ એરવતમાં ઉત્પન્ન થાય છે એમ સમજવું. આ જ વ્યવસ્થા બીજી બાબતે। વિષે પણ સમજી લેવી. જેમ જૈન પર'પરામાં તેમ બૌદ્ધ પર પરામાં પણ એક સમયે એક ક્ષેત્રે એક જ ચક્રવર્તી અને તી કર હાય છે એવી માન્યતા છે. જીઆ – અંગુત્તર૦ ૧,૧૫.૧૦-૧૧.
૨. શલાકાપુરુષ ૬૩ ગણાય છે. ઉપર ૫૪ ગણાવ્યા છે. તેમાં ૯ પ્રતિવાસુદેવ ઉમેરવાથી ૫૪+૯=૬૩ શલાકાપુરુષ થાય છે.
Jain Education International2010_03 For Private & Personal Use Only
www.jainelibrary.org