________________
સામાન્ય બાબતે
૧. મહાપુરુષે અદ્ધિશાળી મનુષ્ય પાંચ પ્રકારના છે –
૧. અરિહંત; ૨. ચક્રવતી, ૩. બળદેવ; ૪. વાસુદેવ; ૫. અણગાર.
[[-સ્થા ૪૪૦] ઉત્કટ પાંચ છે—
૧. દંડાત્કટ (સચે કરીને ઉત્કટ –ચક્રવતી, અથવા મનોદંડ આદિ ઉત્કટ વ્યાપારવાળે – સાધુ);
ર. રાત્કટ (ચકવર્તા); ૩. તેનેસ્કટ (વધારે ચરવાળે દેશ); ૪. દેશાત્કટ (વધારે અધિકૃત દેશવાળે–ચક્રવતી), છે. સર્વોત્કટ (સર્વ પ્રકારે પ્રકર્ષને પ્રાપ્ત – તીર્થકર).
[– સ્થા૪૫૬] જિન ત્રણ છે
૧. અવધિજ્ઞાનજિન; ૨. મન ૫ર્યયજ્ઞાનજિન ૩. કેવલજ્ઞાનજિન. તે જ પ્રમાણે કેવલી અને અરિહંત પણ ત્રણ છે.
[–સ્થા. ૨૨૦] જબૂદ્વીપમાં ભરતૈરવતવર્ષમાં એક સમયે એક
યુગમાં–
૧. પાંચ વર્ષની એક યુગ કહેવાય છે. તેવા એક યુગમાં અરિહંતાદિની ગણતરી અહીં બતાવી છે.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org