________________
૬૭ર
સ્થાનાંગસમવાયગઃ ૩ ૩૦. અંતરદ્વપનાં અંતર –
મૂળમાં જણાવેલ ૩૦૦, ૪૦૦ વગેરે યોજનાનું માપ જંબુદ્વીપની તદન નજીક પડતી જગતીથી તે તે કાપનું સમજવાનું છે. પરંતુ જયાંથી તે તે દાઢા લવણસમુદ્રમાં પ્રવેશે છે, તે તે જંબુદ્વિપની જગતીના સ્થાનથી તો યોજને વધારે જ છે. અને તે આ પ્રમાણે - જગતીથી દાઢા પર જઈએ એટલે ૩૦૦ જનતે પ્રથમ અંતરદ્રોપ આવે. તે દ્વીપ ૩૦૦ જનના વિષુમ્ભવાળે છે. તે પૂરી થયા પછી ૪૦૦ જન જઈએ એટલે કે જાનીસ્થાનથી હજાર પેજનાંતે ૪૦૦ જન વિષ્કલ્પવાળે બીજે અંતરદ્વીપ આવે. એ કાપ પૂરું થયા પછી ૫૦૦ યોજન દૂર જઈએ એટલે પ૦૦ જન વિષ્કલ્સવાળે ત્રીજે અંતરદ્વીપ આવે. એ દ્વીપ પૂરો થયા પછી ૬૦૦ જન જઈએ એટલે ૬૦૦ જન વિકૈમ્ભવાળે એથે અંતરદ્વીપ આવે. એ પૂરો થયા પછી ૭૦૦ જન જઈએ એટલે ૭૦૦ એજન વિષ્કસ્મવાળો પાંચમો અંતરદ્વીપ આવે. એ પૂરો થયા ગછી ૮૦૦ એજન આગળ જઈએ એટલે ૮૦૦ જન વિકલ્પવાળે હો અંતરદ્વપ આવે. એ પૂરે થયા પછી ૯૦૦ જન જઈએ એટલે ૯૦૦ જન વિષ્કલ્પવાળે સાતમે અંતરદ્વીપ આવે. એના અંતે દાઢા પણ પૂરી થાય છે. આમ એક દાઢા જગતીથી માંડીને ૮૪૦૦ એજન લાંબી લવણમાં છે. ( ૩૦૦+૧૦૦+૪૦૦+૪૦૦+૫૦૦+૧૦૦+૬૦૦+૬૦૦-૭૦૦+૭૦૦+૮૦૦+૮૦૦ ૯૦૦-૯૦૦=૮૪૦૦ જન) પ્રથમ ચતુષ્કમાં જણાવેલ કમશઃ પ્રત્યેક દાઢામાં પ્રથમ, દ્વિતીય ચતુષ્કમાં જણાવેલા દ્વિતીચ–એમ સાતમા ચતુષ્કમાં જણાવેલા અંતરદ્વીપ દીપે દાઢાને અંતે હોય છે, અને ૯૦૦ જન વિધ્વંભવાળા હોય છે. ૩૧. ધાતકીખંડ
ધાતકીખંડની પહેળાઈ (ચક્રવાલ વિષ્કભ) ૪ લાખ યોજન છે. અને તેને પરિધિ ૪૧૧૦૯૬૧ યોજન છે. તે લવણસમુદ્ર ફરતો ચૂડી આકારે વીંટાઈને રહે છે. તેના મુખ્ય બે ભાગ છે–પૂર્વાધ અને પશ્ચિમાધ. તેને બે ભાગે વહેચી નાખનારા બે ઈષકાર પર્વતો છે. એક ઉત્તરમાં અને બીજે દક્ષિણમાં. ઉત્તરને ઈષકાર લવણસમુદ્રની જગતીમાં ઉત્તર દિશામાં આવેલા અપરાજિત દ્વારથી માંડીને ધાતકીખંડની જગતીમાં ઉત્તર દિશામાં આવેલા અપરાજિત દ્વાર સુધી લંબાયેલો છે.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org