________________
૩૦
સ્થાનોંગ-સમવાયાંગ ૩
વિજય હાવાથી – અને હરેક વિજયમાં એકેક દીર્ઘજંતાટચ હેાવાથી બધા મળી આઠ વૈતાટચ. પ્રત્યેક વૈતાઢ્યમાં ખબ્બે ગુફા હાય છે: એક મિસ્રા અને બીજી ખડપ્રપાતા. એટલે આઠ તમિસ્રા અને અને આઠ ખડપ્રપાતા ગુફા શીતાની ઉત્તરે થાય. વળી પ્રત્યેક ગુફાના એકેક અધિપતિ દેવ હોય છે તેથી તમિસ્રાના કૃતમાલ્યક દેવ આઠ અને ખડપ્રપાતાના નૃત્યમાલ્યક દેવ આઠ થાય. વળી ઉત્તરના પ્રત્યેક વિજયમાં એકગ્ગા અને એક સિંધુ નદી હોય છે તેથી આઠ ગંગા અને આ સિ થાય. પ્રત્યેક વિજયમાં એક ઋષભકૂટ હોય છે તેથી ઋષભકૂટ પણ આઠ થાય. આ જ પ્રમાણે ખીન્ન કિનારા વિષે પણ સમજી લેવું.
૨૭ લવણસમુદ્ર
જખૂદ્વીપને વીટાઈને લવસમુદ્ર રહે છે. તે બંગડીના આકારે છે. જ ખુદ્દોપની જગતીથી ધાતકીખંડની જગતી સુધી તેની પહોળાઈ જેને ચક્રવાલ વિષ્પભ કહે છે તે બે લાખ યોજન પ્રમાણ છે.. એટલ કે જ‰દ્વીપથી તેને વિશ્વમ્સ બમણા છે. જંબુદ્રીપની ફરતા હોવાથી જ ખૂદ્વીપથી ગમે તે દિશામાં ધાતકીખંડ સુધીનું તેનું અંતર ૨ લાખ યેાજન જ થાય છે. એટલે જો જખૂપ જે વચ્ચે આવેલા છે તેના એક લાખ યાજન ઉમેરીએ, તે લવણસમુદ્રના કોઈ પણ એક ધાતકીખડ સુધી પહેાંચેલા છેડાથી સામી માન્નુના ધાતકીખંડ સુધીના છેડાનું અંતર પાંચ લાખ ચેાજન થાય. (૨+૧+૨=૫). જંબુદ્વીપની જગતીથી ૯૫૦૦૦ ચેાજન સુધી ઉત્તરાત્તર પાણી ઊંડું વધતું જાય છે. ૯૫૦૦૦ યાજનાંતે તેની ઊંડાઈ એક હાર યેાજન પ્રમાણ છે. આવી એક હુન્નર યાજન પ્રમાણ ઊંડાઈ ૧૦૦૦૦ યાજન સુધી ખશખર રહે છે અને પછી ધાતકીખંડની જગતી સુધીના ૫૦૦૦ યેાજનમાં ઉત્તરાઉત્તર ઊંડાઈ ઘટતી જાય છે. સારાંશ એ છે કે લવણસમુદ્રમાં મધ્યભાગમાં ૧૦૦૦૦ યાજન પ્રમાણમાં ૧૦૦૦ યોજન પ્રમાણ ઊંડાણ છે; અને જખૂદ્રીય અને ધાતકીખંડની જગતીથી જેમ જેમ લવસમુદ્ર તરફ જઈએ તેમ ઉત્તરાત્તર ઊંડાણ વધતું જાય છે. અને છેડેથી આમ ઊંડાઈ ૯૫૦૦૦ યાજન પંત વધતી જાય છે. અને પછી મધ્યમાં દૃશ હાર ચેાજન સમતલ રહે છે. ( ૯૫૦૦૦+૧૦૦૦૦+૯૫૦૦૦=૨ લાખ યેાજન.) જે રીતે ૯૫૦૦૦ યાજન સુધી બન્ને તરફથી ઊંડાણ વધતું જાય છે, તે જ પ્રમાણે જેમ જેમ સમુદ્રમાં જઈએ તેમ તેમ જળવૃદ્ધિ-એટલે કે પાણીની સપાટીથી ઊંચાઈ પણ વધતી જાય છે. ૯૫૦૦૦ યાજનાંતે આવી -
Jain Education International_2010_03 For Private & Personal Use Only
www.jainelibrary.org