________________
૨. દ્વીપસમુદ્રાધિકાર બધી એટલે કે ૯૦ મહાનદીઓની ઊંડાઈ અને વિસ્તાર નીચે પ્રમાણે–
आदि विस्तार अंत विस्तार आदि ऊंडाई अंते ऊंडाई ભરતરવતની ૪ અને ૨ ૩૨ વિજયની ૬૪ ) ૧૩ ચોર કર .
યો. ૧} યોગ હિમવંત-હરણ્યવંતની ર૧ , અને અંતર-નદી ૧૨ છે
૧૨૫ ,, ? ”
ચો૨૦ હરિવર્ષ–રમ્યગ્દર્ષની ૪ ૨૫ , ૨૫૦ ,, 3 મહાવિદેહની
ર પ ૦ , પ૦૦ , ૧ , ૧૦ , ૨૫. નદીઓ અને તીર્થકર, ચકવર્તી વગેરે –
શીતા અને શીતાદા નદીના બને કિનારા પરના બધા મળીને ૩૨ વિજયો છે. એટલે ઉત્કૃષ્ટથી, પ્રત્યેક વિજયમાં એક એક તીર્થ કર હોય તો ૩૨ થાય. અને પ્રત્યેક કિનારા પરના આઠ-આઠ વિજયોમાં આઠ– આઠ તીર્થ કરનો સંભવ થાય. અહીં તીર્થ કરની જેમ ચક્રવતી અને બળદેવ-વાસુદેવની ઉત્પત્તિ પણ આઠ-આઠની સંખ્યામાં કહી છે. પણ એક સમયે વિજયોમાં ૩ર ચક્રવતીનો સંભવ જ નથી; કારણ કે શાસ્ત્રકારોના જ મત પ્રમાણે મહાવિદેહમાં જઘન્યપદે પણ ચાર વાસુદેવે તો હોય જ છે. કદી પણ ચારથી ઓછા વાસુદેવ મહાવિદેહમાં સંભવે જ નહિ. અને જ્યાં વાસુદેવ હોય ત્યાં ચક્રવર્તી હોય જ નહિ એ પણ શાસ્ત્રને નિયમ છે. એટલે જે ચાર વિજયમાં એ વાસુદેવ હશે ત્યાં ચક્રવર્તી થશે જ નહિ. તેથી ઉત્કૃષ્ટપદે મહાવિદેહમાં ચક્રવતી ૨૮ જ હોવાનો સંભવ છે. ૩૨ નો નહિ જ.’ વળી વિજયોમાં તીર્થકર પણ જઘન્યથી ચાર તો હોય જ છે. એટલે વાસુદેવ પણ ૩રની સંખ્યામાં વિજયમાં કદી એકસાથે થશે નહિં પણ ૨૮ ને સંભવ છે. તે જ પ્રમાણે બળદેવ જે વાસુદેવના સહચારી જ હોય છે, તે પણ ૩૨ નહીં પણ ઉત્કૃષ્ટથી ૨૮ જ સંભવે.
૨૬. નદીને કિનારે આઠ આઠઃ
મહાવિદેહમાં પૂર્વમાં શતા અને પશ્ચિમમાં શીતદા નદી વહે છે. એ નદીઓના પ્રત્યેક કિનારે આઠ વિજય હોય છે. એટલે સર્વ મળી ૩૨ વિજય થાય. તે જ પ્રમાણે એ નદીઓના પ્રત્યેક કિનારે જે આઠ આઠની સંખ્યામાં છે તે અહીં પ્રસ્તુત છે. શીતાનદીના ઉત્તર કિનારે આઠ
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org