________________
સ્થાનાંગસમવાયાંગ ૩ પણ પ્રત્યેક કીપ અને સમુદ્રની જડતીનાં કારેનું અંતર કાઢવું હોય તે તેના માટે નિયમ આ પ્રમાણે છે – હરએક જગતીમાં કાર ચાર હોય છે – અને હરએક કાર ચાર ચાર જન પહેલું હોય છે અને બંને બાજુએ એક એક કેશની બારસાખની ભીંત હોય છે. –એટલે ચારે કારની પહોળાઈ ૧૬ યોજન અને ચાર દ્વારની આઠ ભીંતની એક એક કેશ ગણતાં ૮ કેશ પહોળાઈ થાય; એટલે કે બે જન થાય. આમ બધાં મળી ૧૮
જન થાય. તે તે જગતીની એટલે કે તે તે દ્વીપ–સમુદ્રની પરિધિમાંથી આ ૧૮ યેાજન બાદ કરી તેને ચારે ભાગતાં જે ભાગ આવે, તે તે જગતીનાં દ્વારેનું પરસ્પર અંતર સમજવું. જંબદ્વીપનાં દ્વારેનું અંતર ઉપર બતાવ્યું છે. ધાતકીખંડનાં દ્વારનું અંતર કાઢવું હોય તો આ પ્રમાણે – તેની પરિધિ ૪૧૧૦૯૬૧ જિન છે તેમાંથી ૧૮ બાદ કરીએ એટલે ૪૧૧૦૯૪૩ રહે તેને ચારે ભાગતાં ૧૦૨૭૭૩૫ જન, અને ત્રણ કેસ આવે – આ દ્વારેનું અંતર સમજવું; આ જ પ્રમાણે ગમે તે દ્વીપ-સમુદ્રના દ્વારનું અંતર કાઢી શકાય.
૪. મેરુપર્વતઃ–
ભૂમિતળથી જમીનમાં જેમ જેમ જઈએ, તેમ તેમ તે જનના અગિયારમા ભાગ જેટલો પ્રત્યેક યોજને વધે છે એટલે મૂળમાં તે ૧૦૦૯૦૧૧. જન પહોળે છે. સારાંશ એ છે કે મેરુ તદ્દન નીચેથી ઉપર ચઢીએ તેમ તેમ પહોળાઈમાં ઘટતો જાય છે. અને ઉપરથી નીચે ઊતરીએ તેમ પહોળાઈમાં વધતો જાય છે. એ વધઘટનું માપ પ્રત્યેક યોજને
જન છે એટલે અગિયાર યોજને એક જન ઘટે-વધે. આ અંક જેને “ચ” કહેવામાં આવે છે તે જાણવાની રીત આ પ્રમાણે – નીચે ઉપરના વિસ્તારની બાદબાકી કરવી એટલે કે ૧૦૦૦૦] જન – ૧૦૦૦ એજન = ૯૦૯૧ જન આવે. આને જેટલી ઊંચાઈ હોય તેટલા વડે ભાગવા એટલે કે ૯૦૯૦૧૬ : ૧૦૦૦૦૦ ઉંચાઈના
જન =1°300 xasass= ચયાં. આ જ રીતે જે જે વસ્તુ સરખી રીતે ઘટતી-વધતી હોય તેને ચયાંક નીકળી શકે છે. આ ગણિતના આધારે મેરુ અમુક ઉંચાઈએ કેટલે પહોળો હશે તે જાણી શકાય છે.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org