________________
સ્થાનાંગ-સમવાયોંગ ૩
૧. ભૂતા અમલાની; ૨. ભૂતાવતસક અપ્સરાની; ૩. ગેાસ્તુપા નમિતાની; ૪. સુદર્શના રહિણીની.
૩૫૦
(૪) તેમાં જે ઉત્તરપશ્ચિમમાં રતિકરપત છે, તેમાં ચારે દિશાએ ઈશાનેન્દ્રની ચાર પટરાણીઓની જ ખૂદ્રોપપ્રમાણ ચાર રાજધાનીએ છે
૧. રત્ના વસુની; ૨. રત્નેશ્ર્ચયા વસુગુપ્તાની; ૩. સરના વસુમિત્રાની; ૪. રત્નસંચયા વસુંધરાની.
[-સ્થા॰ ૩૭] બધા અંચનક પતા ૮૪૦૦૦ ચાજન ઊંચા છે. [-સમ૦ ૮૪] અધા અચનક પવતા હજાર ચાજન જમીનમાં ઊડા, મૂળમાં દશ હજાર યેાજન પહાળા અને શિખર પર હજાર ચેાજન પહેાળા છે.
બધા તિકર પવતા હજાર યેાજન ઊંચા તથા હજાર ગાઉ જમીનમાં ઊંડા છે. તે બધે ઠેકાણે સમાનપરિમાણ વાળા છે, અને ઝાલરના આકારે દશ હજાર યેાજન પહોળા છે.
બધા ધિમુખ૧ પવ તા હજાર ચેાજન ઊંડા છે. તે સત્ર સમાન પરિમાણવાળા તથા પલ્ય કસંસ્થાને દશ હજાર યેાજન” પહેાળા છે, અને ૬૪ હાર યાજન ઊંચા છે. [-સ્થા૦ ૭૨૫; -સમ૦ ૬૪]
૧, આ દૃમુિખ પવ તા અંચનક પર્યંતની ચારે દિશાએ રહેલી ચાર વાવડીમાં મધ્યમાં આવેલા છે. અચનક ચાર હાવાથી તેમની ૧૬ પુરિણીમાં આ દધિમુખ પતા સ` મળી ૧૬ થાય.
Jain Education International_2010_03 For Private & Personal Use Only
www.jainelibrary.org