________________
૬૧
૨. દ્વિપસમુદ્રાધિકાર નન્દીશ્વર દ્વીપની મધ્યમાં સાત દ્વીપ છે –
૧. જંબુદ્વીપ, ૨. ધાતકીખંડીપ; ૩. પુષ્કરવરકીપર ૪. વરુણવરદીપ; ૫. ક્ષીરવરદ્વીપ, ૬. ધૃતવર; ૭. ક્ષદવર. નન્દીશ્વર દ્વીપની મધ્યમાં સાત સમુદ્ર છે. -
૧. લવણ ૨. કાલોદ, ૩. પુષ્કરેદ, ૪. વરુણેદ; ૫. ક્ષીરાદ; ૬. ધૃતાદ; ૭. ક્ષેદેદ.
[–સ્થા પ૮૦] . (૩) રુચકદ્વીપ (૧) જંબૂદીપના મેરુપર્વતની પૂર્વમાં ચકવર પર્વતમાં આઠ કૂટ છે –
૧. રિષ્ટ, ૨. તપનીય; ૩. કંચન; ૪. રજત, ૫. દિશાસ્વસ્તિક; ૬. પ્રલંબ; ૭. અંજન ૮. અંજનપુલક.
એ કટોમાં ઋદ્ધિશાળી પટ્યુરિથતિવાળી આઠ દિશાકુમારીઓ વસે છે –
૧. નદત્તરા; ૨. નંદા, ૩. આનંદા, ૪. નંદિવર્ધના; પ. વિજયા; ૬. વૈજયંતી; ૭. જયંતી, ૮. અપરાજિતા.
(ર) જબૂના મેરુપર્વતની દક્ષિણે રુચકવર પર્વતમાં આઠ ફૂટ છે અને તેમાં આઠ દિશાકુમારીઓ વસે છે તે નીચે પ્રમાણે –
૧. જંબુદ્વીપથી ગણતાં આ દ્વીપ ર૧મો છે. નંદીશ્વર આઠમો છે ત્યાર પછી ૯. અરુણ, ૧૦. અરુણવરદ્વીપ, ૧૧. અણવરાવભાસ, ૧૨. કુંડલવર, ૧૪. કુંડલવરાવભાસ, ૧૫. અરુણે પાત, ૧૬, અરુણપપાતવર, ૧૭. અરુણેયપાતવરાવભાસ, ૧૮. શંખ, ૧૯. શંખવર, ૨૦. શંખવરાવભાસ, ૨૧. રુચક.
૨. આ ટુચકવર માનુષોત્તરની જેમ વલયાકારે રૂચકાંપની મધ્યમાં આવે છે. એટલે અહીં જંબૂના મેરુથી ચારે દિશામાં તે હોવાથી તેનાં ફૂટ ગણાવ્યા છે. આ ચકવર પર્વતની ચારે દિશામાં એક એક જિનચૈત્ય છે.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org