________________
૨. દ્વીપસમુદ્રાધિકાર
૬૪૯
(૪) તેમાં જે ઉત્તરના અચનક પત છે, તેની ચારે દિશાએ ચાર પુષ્કરિણીએ છે
૧. વિજયા; ૨. વૈજય તી; ૩. જય તી; ૪. અપરાજિતા. બાકીનું બધું વર્ણન પૂર્વવત્ સમજી લેવું.
નન્દીશ્વરદ્વીપની મધ્યમાં ચારે વિદિશામાં ચાર તિકર પવ તા છે~~
૧. ઉત્તરપૂર્વ ને; ૨. દક્ષિણપૂર્વ ને; ૩. દક્ષિણપશ્ચિમને; ૪. ઉત્તરપશ્ચિમને.
એ રતિકર પર્વતા ૧૦૦૦ યોજન ઊંચા છે તથા ૧૦૦૦ ગાઉ જમીનમાં ઊંડા છે. તે બધે ભાગે સમ છે. ઝાલરના આકારે દરેકને વિષ્ણુભ ૧૦૦૦૦ ચાજન છે અને ૩૧૬૨૩ ચેાજન પિરિધ છે. તેએ સ રત્નયુક્ત છે, સ્વચ્છ છે, ચાવત્ દનીય છે.
(૧) તેમાં જે ઉત્તરપૂર્વીમાં રતિકર પર્વત છે, તેની ચારે દિશાએ ઇશાન દેવેન્દ્રની ચાર પટરાણીઓની જદ્વીપપ્રમાણ ચાર રાજધાનીએ છે
૧. નદાત્તરા કૃષ્ણાની; ૨. નદા કૃષ્ણારજિની; ૩. ઉત્તરકુરા રામાની; ૪. દેવપુરા રામરક્ષિતાની.
(૨) તેમાં જે દક્ષિણપૂર્વના રતિકર પર્વત છે, તેમાં ચારે દિશાએ શકેન્દ્રની ચારે પટરાણીઓની જ મૂઠ્ઠીપપ્રમાણ ચાર રાજધાનીએ છે-
---
૧. સમના પદ્માની; ૨. સૌમના શિવાની; ૩. અર્ચિમાલી સતીની; ૪. મનેારમા અત્ની.
(૩) તેમાં જે દક્ષિણ પશ્ચિમના રતિકર પર્વત છે, તેમાં ચારે દિશાએ શકેન્દ્રની ચારે પટરાણીઓની જ મૂઠ્ઠીપપ્રમાણ ચાર રાજધાનીએ છે.
—
Jain Education International2010_03 For Private & Personal Use Only
www.jainelibrary.org