________________
સ્થાનીંગ-સમવાયાંગ ૩
(૧) તેમાં જે પૂર્વદેશાને અચનક પર્વત છે, તેની ચારે દિશાએ ચાર નંદા પુષ્કરણીએ છે
૧૪૯
૧. નદાત્તરા; ર. નન્દા, ૩. આન ંદા; ૪.ન દિવ ના તે નંદા પુષ્કરણીએ ૧ લાખ ચેાજન લાંબી, ૫૦ હજાર ચેાજન પહાળી અને હાર ચેાજન ઊંડી છે.
પ્રત્યેક વાવડીની ચારે દિશાએ પગથિયાની ત્રણ ત્રણ હારા છે. અને હાર સામે ચાર તારણ છે. તે પ્રત્યેક પુષ્કરિણીની ચારે દિશાએ વનખંડ છે.
એ પુષ્કરણીઓની વચ્ચે ચાર દધિમુખ પવ તા છે. એ પતા ૬૪૦૦૦ ચેાજન ઊંચા છે અને એક હજાર ચેાજન ઊ'ડા છે. બધા ભાગમાં તે સમ છે. દરેકની પહેાળાઈ દશ હજાર ચેાજન છે અને પરિધિ ૩૧૬૨૩ ચેાજન છે. તે પતા સર્વ પ્રકારના રત્નયુક્ત છે— યાવત્ દર્શનીય છે. આ આ ષિમુખ પર્યંતના ઉપરના ભાગ સપાટ છે. બાકીનું બધું વર્ણન અચનક પર્વત જેમ સમજી લેવું — યાવત્ ઉત્તરમાં આમ્રવન છે.
(૨) તેમાં જે .દક્ષિણના અચનક પત છે, તેની ચારે દિશામાં ચાર નદા પુષ્કરણીએ છે—
૧. ભદ્રા; ર. વિશાલા; ૩. કુમુદા; ૪. પુડિરિકણી. તે પુષ્કરણીએ એક લાખ. ચેાજન લાંખી છે. એમ બાકીનુ બધું વર્ણન પૂવત્ સમજી લેવું.
(૩) તેમાં જે પશ્ચિમ તરફને અચનક પત છે, તેની ચારે દિશામાં ચાર નીંદા પુષ્કરણીએ ——
૧. નર્દિષણા; ૨. અમાઘા; ૩. ગેરતુપા; ૪. સુદર્શના. બાકીનું વર્ણન પૂ વત્ સમજી લેવું.
Jain Education International2010_03 For Private & Personal Use Only
www.jainelibrary.org