________________
૨. દ્વિપસમુદ્રાધિકાર એ સિદ્ધાયતનેને ચારે દિશાએ ચાર દ્વાર છે – ૧: દેવતાર; ૨. અસુરદ્વાર; ૩. નાગદ્વાર; ૪. સુપર્ણોદ્વાર.
એ ચાર કારમાં તે જ નામના ચાર પ્રકારના દેવ વસે છે.
એ દ્વારની સામે ચાર મુખમંડપ છે. એ મુખમંડપની સામે ચાર પ્રેક્ષાગૃહમંડપ છે. એ મંપિની બરાબર વચમાં ચાર. વજના આખાટક છે. તે આખાટક પર ચાર મણિપિટિકા છે. મણિપેટિકા પર ચાર સિંહાસન છે. તે ચાર સિંહાસન પર ચાર વિજ્યષ્ય છે. તે દૂષ્યની વચમાં ચાર વમય અંકુશ છે. તે અંકુશમાં મોતીની માળાની ચાર કુંભિકા છે. એ પ્રત્યેક કુંભિકા ફરતી પોતાથી અધી ઊંચી ચાર ચાર અર્ધ કુંભિકાઓ છે.'
એ પ્રેક્ષાગૃહમંડપની સામે ચાર મણિપીઠિકા છે. એ પીઠિકા પર ચાર ચિત્ય સ્તરે છે. એ ચિત્ય સ્તૂપની ચારે દિશાએ ચાર ચાર મણિપીઠિકાઓ છે. એ પીઠિકા પર પર્યકાસનબદ્ધ, રત્નજ, સ્તુપાભિમુખ ચાર જિનપ્રતિમાઓ છે – ૧
૧. 2ષભ ૨. વર્ધમાન; ૩. ચન્દ્રાનન;૪. વારિસેન.
એ ચૈત્યસ્તૂપની સામે ચાર મણિપીઠિકા છે અને તેમના પર ચાર ચિત્યવૃક્ષ છે. એ વૃક્ષેની સામે ચાર મણિપીઠિકા છે અને તેમના પર મહેન્દ્રવજ છે. એ વિજેની સામે ચાર નન્દા પુષ્કરિણી છે. એ પુષ્કરણિઓની ચારે દિશાએ ચાર વનખંડ છે—
૧. પૂર્વમાં અશોકવન; ૨. દક્ષિણમાં સપ્તપર્ણવન; ૩. પશ્ચિમમાં ચંપકવન ૪. ઉત્તરમાં આમ્રવન.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org