________________
સ્થાનાંગસમવાયાંગ ૩
(૨) નન્દીશ્વર વિષે વિચારે - નન્દીશ્વરદ્વીપના મંડલમાં લગભગ વચ્ચે ચારે દિશાએ ચાર અંચનકપર્વત છે
૧. પૂર્વનો અંચનક પર્વત; ૨. દક્ષિણને અંચનક પર્વત; ૩. પશ્ચિમનો અંચનકપર્વત; ૪. ઉત્તરને અંચનક પર્વત.
તે પર્વતે ૮૪૦૦૦ એજન ઊંચા છે, અને હજાર જન જમીનમાં ઊંડા છે. મૂળમાં તેઓ દશહજાર એજન વિસ્તૃત છે અને તદનન્તર કમશઃ વિસ્તાર ઓછો છે તે જાય છે અને પછી છેવટે ઉપર એક હજાર જન વિષ્કભ રહી જાય છે. મૂળમાં તેને પરિધિ ૩૧૬૨૩ એજન છે, અને ઉપર ૩૧૬૬ યોજન છે. તે બધા મૂળમાં વિસ્તીર્ણ છે, મધ્યમાં સંક્ષિપ્ત છે અને ઉપર તનુ છે. અને એમ ગેપુછાકારે છે. તે પર્વતો સર્વ અંજનમય છે, સ્વચ્છ છે થાવત્ દર્શનીય છે.
તે પર્વત પર ઉપરનો સપાટ ભાગ બહુજ રમણીય છે. અને તેની મધ્યમાં ચાર સિદ્ધાયતન આવેલાં છે. તે સિદ્ધાયતને ૧૦૦ એજન લાંબાં, પ૦ એજન પહોળાં, ૭૨ જન ઊંચાં છે.
૧. જંબુદ્વીપથી માંડીને ગણતાં નંદીશ્વર દ્વીપ આઠમો છે –. જંબુદ્વીપ, ૨. ધાતકીખંડ, ૩. પુષ્કરવ૨, ૪. વણવર, ૫. ક્ષીરવ૨, ૬. ધૃતવર, ૭. ક્ષેદવ૨. સાતમા દવરકોપને વીંટીને સાતમો ક્ષેદોદ નામનો સમુદ્ર રહે છે અને તેની ફરતે વલયાકાર, નંદીશ્વર દ્વીપ છે. આનો ચક્રવાલ વિષ્કભ ૧૬૩૮૪૦૦૦૦૦ છે. મનુષ્યક્ષેત્ર બહાર આ નંદીશ્વરમાં બાવન જિનાલયે છે અને તેથી પણ આગળ આવનાર બારમાં કુંડલ અને ર૧મા ડુચકીપમાં ચાર-ચાર છે એટલે સર્વ મળી મનુષ્યક્ષેત્ર બહાર ૬૪ ચે છે.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org