________________
૨. દ્વિપસમુદ્રાધિકાર ૧. અનાદ; ૨. સુદર્શન; ૩. પ્રિયદર્શન; ૪. પૌંડરિક; ૫. મહાપૌંડરિક, ૬-૧૦. વેણુદેવ ગરુડ.
[ સ્થા ૭૬૪} ૭. અઢીદ્વાપબાહ્ય લોક
(૧) માનુષોત્તર પર્વત માનુષોત્તર પર્વતને ચારે દિશાએ ચાર શિખરે છે –
• ૧. રત્ન (દક્ષિણ-પૂર્વમાં) ૨. રત્નશ્ચય (દક્ષિણપશ્ચિમમાં); ૩. સર્વરત્ન (પૂર્વોત્તરમાં) ૪. રત્નસંચય (પશ્ચિમોત્તરમાં.)
-સ્થા ૩૦ 3 માનુષેત્તર પર્વત મૂળમાં ૧૦૨૨ જન વિસ્તૃત છે.
* [-સ્થા ૭૨૪] માનુષેત્તરપર્વત ૧૭૨૧ જન ઊંચો છે.
[– સમ0. ૧૭]
૧. જુઓ પ્રકરણને અંતે ટિપ્પણું નં. ૩૫.
૨. આ પર્વત મનુષ્યક્ષેત્રબાહ્ય પુષ્કરદ્વીપાર્ધમાં ગણાય છે. તેની પહોળાઈ ૧૦૨૨ બાદ જતાં બાકીના બાહ્ય પુષ્કારધંની એટલે કે ૮ લાખ-૧૦૨૨ =૭૯૮૯૭૮ જન પ્રમાણે છે. તેને આકાર બેઠેલા સિંહ જે છે – આગળથી ઊંચે અને પાછળથી ક્રમશ: નીચો છે. તે ૧૭૨૧ યજન ઊચો અને મૂળમાં ૧૦૨૨ જન પહેળે છે. તેની પહોળાઈ ક્રમશઃ ઘટતી જાય છે અને શિખરમાં ર૪ યજન પહોળાઈ રહી જાય છે.
૩. સૂત્રમાં દિશા કહ્યું છે પણ વિદિશામાં એ ફૂટ સમજવાં. - ૪. આ પર્વતમાં આ ચાર જ ફૂટ નથી પણ ચતુઃસ્થાનક હેવાથી ચાર કહ્યાં છે. ચારે દિશામાં પણ પ્રત્યેકમાં ત્રણ ત્રણ હેવાથી બીજા ૧૨ ફૂટ પણ છે.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org