________________
સ્થાનાંગ સમવાયાંગ ૩ મનુષ્યક્ષેત્રમાં બે સમુદ્ર છે – ૧. લવણ ૨. કાલેદ.
[ સ્થા) ૧૧૧ ] સમયક્ષેત્રમાં આ બધું પાંચ પાંચ છે –
૧. ભરત, ૨. અરવત; ૩–૧૮૧. હિમવંત યાવત મંદરચૂલિકા (પૃ. ૬૨૦ ઈ૦).
[– સ્થા. ૪૩૪] જબૂદ્વીપની બહાર આ બધું ચારચાર છે –
૧. ભરત, ૨. ઐરવત, ૩-૧૮૧. હિમવંત રાવત મંદરચલિકા (પૃ. ૬૨૦).
[-સ્થા૩૦૬] (૧) સમયક્ષેત્રમાં દશ કુરુ છે તે આ –
૧-૫. પાંચ દેવકુરુ ૬-૧૦. પાંચ ઉત્તરકુરુ. (૨) સમયક્ષેત્રમાં દશ મહાવૃક્ષે છે –
૧. સુદર્શને જ બૂ (જબૂલીપના ઉત્તરકુરુમાં); ૨. ધાતકીવૃક્ષ (ધાતકખંડના પૂર્વાર્ધના ઉત્તરકુરુમાં); ૩. મહાધાતકીવૃક્ષ ધાતકી પશ્ચિમાધના ઉત્તરકુરુમાં; ૪. પદ્મવૃક્ષ (પુષ્કરવાર્ધના પૂર્વાર્ધમાં ઉત્તરકુરમાં); ૫. મહાપદ્મવૃક્ષ (પુષ્કરવરાર્ધ પશ્ચિમાર્ધના ઉત્તર
કુરુમાં);
૬–૧૦. પાંચ ફૂટ શાલ્મલી (પાંચે ઉત્તરકુરુમાં). તે વૃક્ષોમાં કમશઃ આ દશ દેવે વસે છે –
૧. જંબુમાં એક, ઘાતકીમાં છે અને પુરાઈમાં બે સર્વ મળી પાંચ – આ જ પ્રમાણે બાકીના વિષે પણ સમજવું.
૨. ઘાતકીમાં બે, પુષ્પરાર્ધમાં બે– આ જ પ્રમાણે બાકી વિશે પણ સમજવું.
૩. ૧ ભારતમાં, ૨ ધાતકીમાં અને બે પુષ્કરાર્ધમાં. '
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org