________________
૨. દ્વીપસમુદ્રાધિકાર
૪૩ પુષ્કરવરદ્વીપાના પૂર્વાર્ધમાંના સાત વર્ષો વગેરે હકીકત ધાતકીખંડ જેમ (પૃ. ૬૩૮) સમજી લેવી.
[-સ્થા. પ૫૫] પુષ્કરવરકીપાધના પૂર્વાર્ધની તિમિસ ગુહા વગેરેની હકીકત ધાતકીખંડ જેમ (પૃ૦ ૬૩૮) સમજી લેવી. પણ વિશેષમાં એટલેકે પુષ્કરવરકીપાર્ધના પૂર્વાર્ધની પૂર્વવાહિની નદીઓ પુષ્કરોદ સમુદ્રને અને પશ્ચિમવાહિની કાલેદ સમુદ્રને મળે છે તથા પુષ્કરવરકીપાર્ધના પશ્ચિમાધની પૂર્વવાહિની નદીઓ કાલેદ સમુદ્રને તથા પશ્ચિમવાહિની નદીઓ પુષ્કરોદ સમુદ્રને મળે છે.
[–સ્થા ૬૪૧] પુષ્કરવરદ્વીપાર્થના પૂર્વાર્ધની તથા પશ્ચિમાર્ધની શીતા અને શીતાદાના દશ-દશ વક્ષસ્કારોની હકીકત ધાતકીખંડ જેમ (પૃ. ૬૪૦) સમજી લેવી.
[–સ્થા૭૬૮] ૬. મનુષ્યક્ષેત્ર સમયક્ષેત્રમાં મંદિર બાદ જતાં ૬૯ વર્ષ અને વર્ષધર છે – ૩૫ વર્ષ; ૩૦ વર્ષધર, ૪ ઈષકાર= ૬૯.
–સમર ૬૯] સમયક્ષેત્રમાં કુલપર્વત (વર્ષધર) ૩૯ છે તે આ – ૩૦ વર્ષધર; પ મેરુ; ૪ ઈષકાર = ૩૯.
[–સમય ૩૯] ૧. જુઓ પ્રકરણને અંતે ટિપ્પણ નં. ૩૪.
૨. જંબુમાં ૭, ધાતકીમાં ૧૪ અને પુષ્કરાર્ધમાં ૧૪- સર્વ મળી ૩૫ વર્ષ ભરતાદિ છે.' '
૩. જંબુમાં ૬, ધાતકીમાં ૧૨, પુરાર્ધમાં ૧૨ – સર્વ મળી ૩૦ હિમાવાન આદિ વર્ષધર છે. આમાં મેરુને ગણ્યા નથી એ ધ્યાનમાં રાખવું.
૪. બે ધાતકીમાં અને બે પુષ્કરાઈમાં. તે પણ વર્ષધર જ કહેવાય છે. કારણકે ક્ષેત્રને વિભક્ત કરે છે.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org