________________
સ્થાનોંગ-સમવાયાંગ : રૂ
(૧) પુષ્કરા દ્વીપના પૂર્વાર્ધમાં મેરુની દક્ષિણે અને ઉત્તરે સમપ્રમાણ આ બે ક્ષેત્ર છે(૧) ૧ ભરત; ૨ અરવત.
ઇત્યાદિ બધી હકીક્ત ધાતકીખંડના પૂર્વાધ જેમ સમજવી (પૃ૦ ૬૨૮).
તે જ પ્રમાણે પશ્ચિમા` વિષે પણ ધાતકીખડના પશ્ચિમાય જેમ હકીક્ત સમજી લેવી (પૃ॰ ૬૩૧).
[~~સ્થા ૯૩ ]
૪૨
પુષ્કરવરઢીપાના પૂર્વાધ તથા પશ્ચિમાની ક ‘ભૂમિએ તથા અક ભૂમિ વગેરેની હકીકત પણ ધાતકીખડ જેમ (પૃ૦ ૬૩૧-૩) સમજી લેવાની છે.
[-સ્થા॰ ૧૮૩, ૧૯૭, ૧૪૨]
ધાતકીખંડ જેમ પુષ્કરવરદ્વીપામાં પણ આરાના કાલમાનથી માંડીને મેરુની ચૂલિકા સુધીની હકીક્ત (પૃ૦ ૬૩૩-૪) સમજી લેવી.
[સ્થા॰ ૩૦૨]
પુષ્કરવરદ્વીપાધ માંના વક્ષસ્કારથી માંડીને મહાહદની હકીકત ધાતકીખંડ જેમ (પૃ૦ ૬૩૫) સમજી લેવી.
|સ્થા ૪૩૪]
{
પુષ્કરવરદ્વીપાધના સુષમા આરાનું કાલમાન આદિ પણ ધાતકીખંડ જેમ (પૃ॰ ૬૩૧) સમજી લેવું.
[સ્થા ૧૪૩]
પુષ્કરવરદ્વીપાની છ અકમભૂમિ આદિ હકીકત (પૃ॰ ૬૩૬) પણ ધાતકીખડ જેમ સમજવાની છે.
[સ્થા પર૨]
Jain Education International_2010_03 For Private & Personal Use Only
www.jainelibrary.org