________________
૨. દ્વીપસમુદ્રાધિકાર
૫. પુષ્કરદ્વીપાધ૧ આભ્યતર પુષ્કરાઈનો ચકવાલ વિષ્ક ૮ લાખ એજન છે. બાહ્ય પુષ્પરાધને પણ તેટલો જ વિષ્કભ છે.
[-સ્થા ૬૩૨ ] પુષ્કરવરકીપની વેદિકા બે ગાઉ ઊંચી છે.
[–સ્થા ૯૩] પુષ્કરાર્ધના મેરુનું માપ ધાતકીખંડના મેરુ જેટલું સમજવું (પૃ. ૬૧૯-ર૦).
[ સ્થા૦ ૭૨૧] પુષ્કરાઈના પૂર્વાર્ધમાં મેરુની ઉત્તરે આવેલ ઉત્તરકુરુમાં પદ્મવૃક્ષ છે તેમાં પદ્મ નામને અધિપતિ દેવ વસે છે. દક્ષિણે આવેલ દેવકુમાં કૂટશામલી નામનું વૃક્ષ છે તેમાં ગરુડદેવ વસે છે.
પુષ્કરાધના પશ્ચિમાર્ધમાં ઉત્તરકુરુમાં મહાપદ્મ નામનું વૃક્ષ છે તેમાં પૌંડરિક નામના અધિપતિ દેવ વસે છે અને દેવકુરુમાં કૂટશામલી વૃક્ષ છે તેમાં ગરૂડદેવ વસે છે.
[–સ્થા. ૯૩] પુષ્કરાર્ધમાં અહીં જણાવેલ બધું ધાતકીખંડની જેમ બેની સંખ્યામાં છે –
૧. ભરતવર્ષ
૨-૧૮૧. ઐરાવત યાવત મેરુપર્વતની ચૂલિકા (પૃ૦ ૬૨૦ ઈ.).
" [–સ્થા૯૩] પુષ્કરાર્ધદ્વીપમાં પણ ધાતકીખંડ જેમ ચક્વર્તિવિજ ૬૮ તથા તેમની રાજધાનીઓ ૬૮ છે.
[-સમ૦ ૬૮] ૧. જુઓ પ્રકરણને અંતે ટિપ્પણ નં. ૩૩. સ્થા–૪૧
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org