________________
સ્થાનાંગસમવાયાંગ: ૩ (૮) ધાતકીખંડના પૂર્વાર્ધની મેરુની ચૂલિકા મધ્યભાગમાં આઠ જન પહોળી છે. ' (૧-૮) ધાતકીખંડના પશ્ચિમાર્ધમાં પણ બધું તે જ
પ્રમાણે
[-સ્થાવ ૬૪૧] (૧) ધાતકીખંડના પૂર્વાર્ધના મેરુની પૂર્વે શીતા નદીના બને કિનારા પર દશ વક્ષસ્કાર પર્વત છે–
૧–૧૦. માલ્યવાન યાવત્ સૌમનસ. (પૃ. ૬૨૧, ૨૭ થી ૩૮)
(૨) તે જ પ્રમાણે પશ્ચિમની શીતદા નદીના બને કિનારે દશ વક્ષસ્કાર પર્વત છે –
૧–૧૦. વિધુપ્રભ ચાવત્ ગંધમાદન. (પૃ. દર૧, ૩૯ થી ૪૮) (૧-૨) ધાતકીખંડના પશ્ચિમાર્ધમાંય તે જ પ્રમાણે.
[– સ્થા૦ ૭૧૮] ૪કાલદસમુદ્ર કાલેદસમુદ્રને ચક્રવાલ વિષ્કભ આઠ લાખ જન છે. તેને પરિધિ ૯૧ લાખ યોજનથી વધારે છે.
[– સ્થા૦ ૬૩૧; – સમ૦ ૯૧] કાલેદધિની વેદિકા બે ગાઉ ઊંચી છે.
- સ્થા૦ ૯૩]
૧. ધાતકીખંડને વલયાકારે વીંટીને રહેલો સમુદ્ર તે કાલોદ સમુદ્ર કહેવાય છે. તેને પરિધિ ૯૧૭૭૬૦૫ જન છે. લવણસમુદ્રની જેમ આમાં ગોતીર્થ નથી તેમ પાતાળકળશે પણ નથી. એટલે પાણીની ઊંડાઈમાં તથા ઊંચાણમાં ક્યાંય ફરક પડતો નથી. તેની સર્વઠેકાણે ઊંડાઈ એક હજાર જન છે. એ ધાતકીખંડથી બમણું વિસ્તાર વાળ હોવાથી ૮ લાખ જન પહેળે છે.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org