________________
૨. દ્વપસમુદ્રાધિકાર ૧-૮. અંકાપાતી યાવત્ નાગપર્વત (પૃ. ૬૩૪).
() ધાતકીખંડમાં પૂર્વાર્ધમાં મેરુની પૂર્વમાં વહેતી શીતા અને શીતાદા નદીને બને કિનારે આઠ-આઠ ચક્રવતિ વિજયે છે. (પૃ૦ ૬૨૫-૬).
(૫) તે વિજયની રાજધાનીઓ પણ બને નદીના બને કિનારે આઠ-આઠ છે. (પૃ૦ ૬ર૬-૭).
(૬) ધાતકીખંડના પૂર્વાર્ધમાં શીતાની ઉત્તરે, અને દક્ષિણે તથા શીતેદાની ઉત્તરે અને દક્ષિણે –
૮. ચકવર્તી, ૮. અરિહંત, ૮. વાસુદેવ ઉત્પન્ન થયા છે, થાય છે અને થશે.
(૭) ધાતકીખંડના પૂર્વાર્ધમાં શીતા મહાનદીની ઉત્તરે– ૮. દીર્ઘવૈતાઢ્ય (વિજયેના વક્ષસ્કાર); ૮. તિમિસગુહા (વિજયેના વક્ષસ્કાર સંબંધી); . ૮. ખંડપ્રપાતગુહા , ૮. કૃતમાલ્યકદેવ (તિમિસ સંબંધી); ૮. નૃત્યમાલ્યક દેવ (ખંડપ્રપાત સંબંધી); ૮. ગંગાકુંડ (વિજયની ગંગાને); ૮. સિંધુકુંડ (વિજયની સિંધુને); ૮. ગંગા (વિજયની);
૮. સિંધુ (વિજયની); . ૮. રાષભકૂટ પર્વત (વિજયભાવી);
૮. અષભકૂટદેવ, – એ બધું છે. તથા એ બધું તેના દક્ષિણ કિનારે પણ તેટલું જ છે; પણ ગંગા અને સિંધુને બદલે રક્તા અને રક્તાવતી નદી તથા તેના કુંડે સમજવા. શીતાદાના દક્ષિણ કિનારે શીતાના દક્ષિણ કિનારા જેમ સમજવું.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org