________________
१३८
સ્થાનાં સમવાયાંગ ૩ (૧) ધાતકીખંડના પૂર્વાર્ધમાં સાત વર્ષ છે –
૧. ભરત, ૨. અરવત, ૩. હિમવંત; ૪. હિરણ્યવંત, ૫. હરિવર્ષ, ૬. રમ્યગ્દર્ષ, ૭. મહાવિદેહ. (૨) ધાતકીખંડના પૂર્વાર્ધમાં સાત વર્ષધર છે –
૧. હિમવાન; મહાહિમવાન; ૩. નિષધ; ૪. નીલવંત; પ. રુકમી, ૬. શિખરી; ૭. મંદર. (૩) ધાતકીખંડના પૂર્વાર્ધમાં સાત મહાનદીઓ પૂર્વવાહિની છે અને કાલેદને જઈ મળે છે –
૧. ગંગા; ૨. હિતા; ૩. હરિ, ૪. શીતા પ. નરકાંતા; ૬. સુવર્ણકૂલા; ૭. રક્તા. () ધાતકીખંડના પૂર્વાર્ધમાં સાત નદીઓ પશ્ચિમાભિમુખી વહે છે અને લવણસમુદ્રમાં જઈ મળે છે–
૧. સિંધુ; ર. હિતાંશ; ૩. હરિકાંતા, ૪. શીતદાર ૫. નારીકાંતા; ૬. પ્યકૂલા, ૭. રક્તાવતી.
(૧–૪) ધાતકીખંડના પશ્ચિમાર્ધ વિષે પણ એમ જ સમજવું. પણ તેની પૂર્વવાહિની નદીઓ લવણસમુદ્રને અને પશ્ચિમવાહિની નદીઓ કાલદસમુદ્રને મળે છે એ વિશેષમાં.
[-સ્થા ૫૫૫] - (૧) ધાતકીખંડની પૂર્વાર્ધની તિમિસ અને ખંડપ્રપાત ગુહા આઠ યેાજન ઊંચી છે.
(૨) ધાતકીખંડના પૂર્વાર્ધમાં શીતા મહાનદીના બને કિનારે આઠ વક્ષસ્કાર પર્વતે છે –
૧-૮. ચિત્રકૂટ યાવત્ માતંજન (પૃ.૬૩૩).
(૩) તે જ પ્રમાણે શીતાદાને બને કિનારે આઠ વક્ષસ્કાર છે
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org