________________
૨. દ્વીપસમુદ્રાધિકાર
૩૩ (૧–૧૪) ધાતકીખંડના પશ્ચિમાર્ધમાં પણ મમથી માંડીને અંતરનવી સુધીની હકીકત સમજવી.
[-સ્થા. ૧૮૩, ૧૯૭, ૧૪૨] (૧) ધાતકીખંડના પૂર્વાર્ધમાં ભરતૈરવત વર્ષોમાં –
૧. અતીત ઉત્સર્પિણના સુષમસુષમા આરાનું, ૨. આ અવસર્પિણીના સુષમસુષમા આરાનું જઘન્ય,
૩. આગામી ઉત્સર્પિણીના સુષમ-સુષમા આરાનું– -કાલમાન ચાર સાગરેપમ કોટાકોટી છે. (૨) ધાતકીખંડના પૂર્વાર્ધમાં દેવકુરુ અને ઉત્તરકુરુ
વજીને ચાર વર્મભૂમિ છે—
૧. હિમવંત ૨. હિરણ્યવંત; ૩. હરિવર્ષ૪. રમ્યગ્દર્ષ. (૩) ધાતકીખંડના પૂર્વાર્ધમાં ચાર વૃત્તવૈતાદ્ય છે –
૧. શબ્દાપાતી; ૨. વિકટાપાતી, ૩. ગંધાપાતી; ૪. માલ્યવંત. તેમાં ચાર દેવે પલ્યસ્થિતિવાળા વસે છે –
૧. સ્વાતી; ૨. પ્રભાસ; ૩. અરુણ; ૪. પદ્મ. (૪) ધાતકીખંડના પૂર્વાર્ધમાં માવઠ્ઠ ચાર પ્રકારનું છે
૧. પૂર્વવિદેહ; ૨. અપરવિદેહ;૩. દેવકુરુ;૪. ઉત્તરકુરુ. (૫) ધાતકીખંડના પૂર્વાર્ધમાં મેરુપર્વતની પૂર્વમાં વહેતી
શીતા મહાનદીના ઉત્તર અને દક્ષિણ કિનારે ચારચાર વક્ષાર પર્વત છે – उत्तरे
दक्षिणे ૧. ચિત્રકૂટ;
૧. ત્રિકૂટ ૨. પઘકૂટ;
૨. વૈશ્રમણકૂટ; ૩. નલિનકૂટ;
૩. અંજન; ૪. એકશૈલ.
૪. માતંજન.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org