________________
કાર
સ્થાનાંગલ્સમવાયાંગ ૩ તેમાં ત્રણ રેવતા પલ્ય સ્થિતિવાળી વસે છે – ૧. શ્રી; ૨. હી; ૩. ધતિ.
(૭) તે જ પ્રમાણે મેરુની ઉત્તરે ત્રણ માદૂર અને તેમાં વસનારી ત્રણ ટેવ છે–
સૂર: ૧. કેસરીહદ ૨. મહાડરિક; ૩. પિડરિક, દેવતા: ૧. કીતિ ૨. બુદ્ધિ, ૩. લક્ષ્મી.
(૮) તે જ પ્રમાણે મેરુની દક્ષિણે આવેલા ચુલ્લા હિમાવાન વર્ષધરમાંથી પદ્મહદમાંથી ત્રણ મહીનદીઓ
૧. ગંગા, ૨. સિંધુ ૩. હિતાંશા.
(૯) તે જ પ્રમાણે મેરુની ઉત્તરના શિખરી પર્વતમાંથી પડરિક મહાહદમાંથી ત્રણ મહાનદી વહે છે –
૧. સુવર્ણકૂલા, ૨. રકતા; ૩. રકતાવતી. * (૧૦) તે જ પ્રમાણે મેરુની પૂર્વમાં વહેતી શીતા મહાનદીના ઉત્તર કિનારા તરફ ત્રણ સંતાનો છે–
૧. ગાથાવતી; ૨. કહવતી, ૩. પંકવતી. (૧૧) તે જ પ્રમાણે દક્ષિણના કિનારે ત્રણ અંતરનો
૧. તપ્તકલા, ૨. મરજલા; ૩. ઉન્મત્તજલા. * (૧૨-૧૩) તે જ પ્રમાણે પશ્ચિમમાં વહેતી શીતદાનદીના ઉત્તર અને દક્ષિણના કિનારે ત્રણ ત્રણ ચંતાનવીમો છે –
: ૧. ક્ષીરાદા; ૨. શીતસ્ત્રોતા; ૩. અન્તવાહિની. ઉત્તર: ૧. ઊમિમાલિની, ૨. ફેનમાલિની;૩ગંભીર માલિની. (૧૪) ધાતકીખંડના પૂર્વાર્ધના ભારતમાં ત્રણ તીર્થ છે –
૧. માગધ; ૨. વરદામ; ૩. પ્રભાસ.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org