________________
૬૩૧
૨. દ્વીપસમુદ્રાધિકાર શ- તે જ પ્રમાણે ધાતકીખંડના પશ્ચિમાર્ધમાં પણ બધું સમજી લેવાનું છે.
-સ્થા૦ ૯૨] ધાતકીખંડના પૂર્વાર્ધ અને પશ્ચિમાર્થના સુષમા આરાનું કાલમાન તથા સુષમસુષમાઆરાના મનુષ્યની ઊંચાઈ તથા પરમાયુ જ બૂદ્વીપ જેમ સમજી લેવું અને દેવકુરુ તથા ઉત્તરકુરુના મનુષ્યનું પરમાયુ તથા ઊંચાઈ પણ જબૂદ્વીપ જેમ (પૃ. ૬૦૮) સમજી લેવું. અરિહંતવંશાદિની ઉત્પત્તિ પણ તે મુજબ.
[– સ્થા૦ ૧૪૩] (૧) ધાતકીખંડના પૂર્વાર્ધમાં આ ત્રણ વર્ષમ્મો છે – ૧. ભરત; ૨. અવત; ૩. મહાવિદેહ.
(૨) ધાતકીખંડમાં પૂર્વાર્ધના મેરુપર્વતની દક્ષિણે ત્રણ કર્મભૂમિ છે.
૧. હિમાવાન વર્ષ, ૨. હરિવર્ષ, ૩. દેવકુરુ. (૩) ધાતકીખંડમાં પૂર્વાર્ધમાં મેરુપર્વતની ઉત્તરે ત્રણ * મિત્રો છે૧. ઉત્તરકુરુ, ૨. રમ્યગ્દર્ષ; ૩. હિરણ્યવંતવર્ષ. (૪) તે જ પ્રમાણે મેરુની દક્ષિણે ત્રણ વર્ષરપર્વત છે— ૧. ચુલહિમવાન; ૨. મહાહિમવાન; ૩. નિષધ. (૫) તે જ પ્રમાણે મેરુની ઉત્તરે ત્રણ વર્ષરપર્વત
૧. નીલવંત ૨. રુકમી, ૩. શિખરી. (૬) તે જ પ્રમાણે મંદરની દક્ષિણે ત્રણ મહૂિર છે – ૧. પદ્મહદ; ૨. મહાપહદ; ૩. તિગિચ્છ હદ.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org