________________
૩૪
સ્થાનાંગ-સમવાયોંગ : ૩
(૬) તે જ પ્રમાણે પશ્ચિમે વહેતી શીતાદા નદીના બન્ને કિનારે પણ ચાર-ચાર વક્ષાર પર્વતો છે.
રક્ષિળે : ૧. અ કાપાતી; ૨. પદ્માપાતી; ૩. આશીવિષ; ૪. સુખાવહુ.
ઉત્તર: ૧. ચંદ્રપત; ૨. સૂર્ય પર્વત; ૩. દેવપર્યંત; ૪. નાગપત.
(૭) ધાતકીખંડના પૂર્વાધ ના મેરુપર્યંતની ચારે વિદિશામાં ચાર ચલવાર પર્યંત (ગજદ'ગિર) છે-~~
૧. સૌમનસ, ૨. વિદ્યુત્પ્રભ; ૩. ગ ંધમાદન; ૪.
માલ્યવાન.
(૮) ધાતકીખંડના પૂર્વાંના મહાવિદેહ વર્ષમાં જઘન્ય ચાર અતિ, ચાર વવર્તી, ચાર વસ્તેવ અને ચાર વસ્તુવ ઉત્પન્ન થયા છે, થાય છે અને થશે.
(૯) ધાતકીખંડના પૂર્વાધ ના મેરુમાં ચાર વન છે.
૧. ભદ્રશાલવન; ૨. નદનવન; ૩. સૌમનસવન; ૪. પડકવન.
(૧૦) ધાતકીખંડના પૂર્વાર્ધના મેરુના પડકવનમાં ચાર अभिषेकशिलाओ छे
૧. પાંડુક અલા શિલા; ર. અતિપાંડુકખલા શિલા; ૩. રક્તક ખલશિલા; ૪, અતિરક્તક ખેલ શિલા.
(૧૧) મેરુની સૂવિંગ ઉપર ચાર યાજન વિસ્તૃત છે.
(૧-૧૧) આ જ પ્રમાણે ધાતકીખંડના પશ્વિમાર્ધમાં પણ ાહથી માંડીને વૃદ્ધિના સુધીની હકીકત સમજી લેવી.
[-સ્થા॰ ૩૦૨]
Jain Education International 2010_03 For Private & Personal Use Only
www.jainelibrary.org