________________
૨. દ્વીપસમુદ્રાધિકાર ૬૮. મહાપોંડરિકીંદ (કમી વર્ષધરમાં); ૬૯. મહાપોંડરિક હદવાસી બુદ્ધિદેવી; ૭૦. તિગિહદ (નિષધવષધરમાં); ૭૧. તિગિચ્છ હદવાસી પ્રતિદેવી; ૭૨. કેસરીહદ (નીલવતવર્ષધરમાં); ૭૩. કેસરીહદવાસી કીર્તિદેવી; ૭૪. ગંગાપ્રપાત હદ (ભરતવર્ષમાં); ૭૫. સિંધુપ્રપાતÚદ ( , ); ૭૬. રેહિતાપ્રપાતUદ (હિમવંત વર્ષમાં); ૭૭. હિતાંશાપ્રપાત હદ (હિમવંતવર્ષમાં); ૭૮. હરિપ્રપાત હદ (હરિવર્ષમાં); ૭૯. હરિકાંતાપ્રપાત હદ ( ૪ ); ૮૦. શીતાપ્રપાતUદ (મહાવિદેહમાં); ૮૧. શીતદાપ્રપાતUદ ( , ); ૮૨. નરકાંતાપ્રપાતUદ (રમ્યગ્દર્ષમાં); ૮૩. નારીકાંતાપ્રપાતહર ( , ); ૮૪. સુવર્ણલાપ્રપાત હદ (હિરણ્યવંતવર્ષમાં); ૮૫ સચ્ચકૂલાપ્રપાતUદ ( ,, ); ૮૬. રક્તાપ્રપાત હદ (અરવતવર્ષમાં); ૮૭. રક્તાવતીપ્રપાત હદ ( , ); ૮૮. રેહિતા મહાનદી (હિમવંતવર્ષમાં); ૮૯. હરિકાંતા મહાનદી (હરિવર્ષમાં);
૧. યદ્યપિ અહીં આઠ મહાનદીઓનાં જ નામ ગણાવ્યાં છે પણ બાકીની ગંગા, સિંધુ, રોહિતાશા, સુવર્ણકૂલા, રતા અને ૨કતાવતી મહાનદીઓ પણ ધાતકીખંડમાં એની સંખ્યામાં છે એમ સમજી લેવી જોઈએ. અહી આ આઠનું જ નામ લેવાનું કારણ એ છે કે, જંબુદ્વીપના (પૃ. ૫૭) નદીપ્રકરણમાં એક એવું પણ સૂત્ર છે જેમાં આ આઠનાં નામ ગણાવ્યાં છે. પ્રસ્તુત સૂત્રમાં તદનુસારી વક્તવ્ય છે.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org