________________
કર
સ્થાનાંગ સમવાયાંગઃ૩ ૪૮. ગંધમાદન (ઉત્તરકુરુના પશ્ચિમ પાર્થને ગજદંતગિરિ);
૪૯. પુકારપર્વત; ૫૦. લઘુહિમાનકૂટર (હિમાવાન વર્ષધરપર્વતનું); ૫૧. વૈશ્રમણકૂટ ( _ ) ); પર. મહાહિમવાનકૂટ (મહાહિમાવાન વર્ષધર સંબંધી); ૫૩. વૈડૂર્યકૂટ ( , , , ); ૫૪. નિષધકૂટ (નિષધ વર્ષધર સંબંધી); ૫૫. ચકફૂટ ( ) _ + ) , ૫૬. નલવંતકૂટ (નીલવંત વર્ષધર સંબંધી કૂટ); પ૭. ઉપદર્શનકૂટ ( ,, ,, ૫૮. રુકમીકૂટ (રુકમી વર્ષધર સંબંધી); ૫૯. મણિકંચનકૂટ ( ,
); ૬૦. શિખરકૂટ (શિખરી વર્ષધર સંબંધી); ૬૧. તિગિચ્છકૂટ (
); ૬૨. પહદ (હિમાવાન વર્ષધરમાં); ૬૩. પદ્મUદવાસી શ્રીદેવી; ૬૪. મહાપદ્મ હદ (મહાહિમાવાન વર્ષધરમાં); ૬૫. મહાપ હદવાસી હીદેવી; ૬૬. પોંડરિક હદ (શિખરી વર્ષધરમાં); ૬૭. પિડરિક હદવાસી લક્ષ્મીદેવી;'
૧. આ પર્વત જબૂદ્વીપમાં નથી પણ ધાતકીમાં બેની સંખ્યામાં છે. તે ધાતકીખંડને પૂર્વાધ અને પશ્ચિમધમાં વિભક્ત કરે છે. જુઓ પ્રકરણને અંતે ટિ. નં. ૩૧.
૨. જંબુદ્વીપમાં એક એક વર્ષધરને બબ્બે ફૂટ છે. પણ ઘાતકીમાં એવા વર્ષધર બે બેની સંખ્યામાં હોવાથી તેનું પ્રત્યેક ફૂટ બેની સંખ્યામાં થાય. તે જ પ્રમાણે હદ, તેમાં વસનારી દેવી અને પ્રપાતÇદ વિષે પણ સમજવું.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org