SearchBrowseAboutContactDonate
Page Preview
Page 658
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ સ્થાનાંગસમવાયાંગ ૩ ૯૦. હરિસલિલા મહાનદી (હરિવર્ષમાં); ૯૧. શીદા મહાનદી (મહાવિદેહમાં); ૯૨. શીતા મહાનદી ( , ); ૪. નારીકાંતા મહાનદી (રમ્યગ્દર્ષમાં); ૯૪. નરકાંતા મહાનદી ( , ); , ૯૫. કૂલા મહાનદી (હિરણ્યવતવર્ષમાં); ૯૬. ગાથાવતી (શીતાની ઉત્તરમાં આવેલી આંતર • * નદી); ૯૭. કહુવતી ( ; ૯૮. પંકવતી ( ૯. તપ્તકલા (શીતાની દક્ષિણે આવેલી આંતર નદી) ૧૦૦. મત્તલા ( * * ૧૦૧. ઉન્મત્ત જલા( ૧૦૨. ક્ષારદાર (શી દાની દક્ષિણે આવેલી આંતર નદી); ૧૦૩. સિંહસ્રોતા ૧૦૪. અન્તવાહિની ૧૦૫. ઊર્મિમાલિની (શીતાદાની ઉત્તરે આવેલ આંતર નદી); ૧૦૬. ફેનમાલિનીક ( , ૧૦૭. ગંભીરમાલિની ( ) ૧. ગ્રન્થાન્તરમાં આનું બીજું નામ વેગવતી પણ મળે છે. ૨. આનું બીજુ નામ ક્ષીરદા પણ છે. ૩. આનું બીજું નામ સીતસ્ત્રોતા પણ છે. ૪. કેઈ ઠેકાણે આ અને ગંભીરમાલિનીના નામના ક્રમમાં વ્યત્યય પણ જોવા મળે છે. Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004581
Book TitleSthananga Samvayanga
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1995
Total Pages1022
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy