________________
૧૯
સ્થાનોંગ સમવાયાંગ :3
(૨૮); ૩૧-૫૮. અગ્નિથી૧ માંડી યમ (૨૮;) ૫૯–૧૪૬. અંગારકથી માંડી ભાવકેતુ (૮૮).
[-સ્થા॰ ૩૦૫]
મેરુપ તના પૂર્વાન્તથી ગૌતમદ્વીપના પૂર્વાન્ત સુધીનું અંતર ૬૭ હજાર ચેાજન છે,
[-સમ ૬૭]
મેરુના પશ્ચિમાન્તથી ગૌતમદ્વીપના પશ્ચિમાંત સુધીનું અંતર ૬૯ હજાર ચેાજન છે.
[-સમ॰ ૬૯ ]
૩. ધાતકીખડ૪
(૧) ધાતકીખંડનુ માપ અને વેદિકા ધાતકીખડના ચક્રવાલ વિષ્ણુભ ચાર લાખ યેાજન છે. [સમ૦ ૧૨૭; સ્થા॰ ૩૦૬] જખૂદ્રીપની વેદિકાના પૂર્વાન્ત (પશ્ચિમાંતપ)થી
૧. બાકીનાં નામ માટે જુએ પૃ૦ ૬૦૫-૬,
૨. જ અદ્ભાપની પશ્ચિમ દિશાની જગતીથી ખાર હાર યેાજન લવણસમુદ્રમાં જઈએ ત્યાં સુસ્થિતનામક લવણાધિપતિના નિવાસભૂત ગૌતમ નામના દ્વીપ છે. મેરુના પૂર્વાન્તથી જગતીનું અંતર ૫૫૦૦૦ ચેાજન છે એમાં લવણસમુદ્રના ૧૨૦૦૦ ચેાજન ઉમેરીએ એટલે ૬૭૦૦૦ યેાજનનું અંતર મળી રહે છે. ટીકાકાર જણાવે છે કે અહીં તેમની સામે જે જે સૂત્રપુસ્તકા છે તેમાં ગૌતમ નામ નથી મળતું પણ એ અંતર પુસ્તકાંતરમાં પ્રસિદ્ધ ગૌતમદ્દાપનું જ મળી રહે છે તેથી અહીં. ગૌતમદ્વીપ વિષેનું જ આ વક્તવ્ય સમજવું જોઈ એ.
૩. મેરુના પશ્ચિમાંતથી જંબૂની જગતી ૪૫ હજાર + ૧૨ હજાર . લવસમુદ્રના + ૧૨ હુન્નર ગૌતમનાવિખંભ= ૬૯ હજાર.
૪. જીએ પ્રકરણને અંતે ટિપ્પણૢ ન. ૩૧.
૫. અહીં સૂત્રમાં પૂર્વાન્ત' એવા પાઠ છે તે ખરાખર નથી.
Jain Education International_2010_03 For Private & Personal Use Only
www.jainelibrary.org