________________
૨. દ્વીપસમુદ્રાધિકાર
(૫) ૭૦૦ યાજનાંતે-~
૧. અશ્વકણુ (ઈશાનમાં); ૨. હસ્તિકણ (અગ્નિમાં); ૩. અકણુ (નૈઋતમાં); ૪. કણ પ્રાવરણ (વાયવ્યમાં). (૬) ૮૦૦ યાજનાંતે –
૩૧૭
૧. ઉલ્કામુખ (ઈશાનમાં); ૨. મૈમુખ (અગ્નિમાં); ૩. વિદ્યુત્સુખ (નૈઋતમાં ); ૪. વિદ્યુન્તમુખ ( વાયવ્યમાં). (૭) ૯૦૦ યાજનાંતે
૧. ઘનદંત ( ઈશાનમાં); ૨. લગ્દત (અગ્નિમાં); ૩. ગૃઢદત (નૈઋતમાં); ૪. શુદ્ધદત (વાયવ્યમાં),
(૧--૭) આ જ પ્રમાણે મેરુપર્યંતની ઉત્તરે આવેલા શિખરી વધરની ચાર દાઢા પરનાં સાત ચતુષ્કા એકાકથી માંડીને શુદ્ધદત સુધીનાં સમજી લેવાં.
[-સ્થા॰ ૩૦૪]
ઘનદત, લદત, ગૂઢદત, શુદ્ધદાંત—આ અંતરદ્વીપાની લંબાઈ પહોળાઈ ૯૦૦-૯૦૦ ચેાજન છે.
[-સ્થા॰ ૬૯૮]
આ
ઉલ્કામુખ, મેઘમુખ, વિશ્વન્મુખ, વિધુન્તમુખ અંતરદ્વીપાની લખાઈ-પહેાળાઈ ૮૦૦-૮૦૦ યેાજન છે.
[-સ્થા॰ ૬૩૦]
છે અને હશે
(૬) લવણસમુદ્રના સૂર્ય વગેરે લવણુસમુદ્રમાં આ બધું ચાર–ચારની સંખ્યામાં હતું,
૧. સૂર્યાં; ૨. ચંદ્ર; ૩-૩૦. કૃત્તિકા યાવત્ ભરણી
૧. બાકીનાં નામ માટે જીઆ પૃ૦ ૬૦૪.
Jain Education International 2010_03 For Private & Personal Use Only
www.jainelibrary.org