________________
૬૧૬
સ્થાનાંગન્સમવાયાંગ : ૩
ચાર દાઢાએ નીકળીને લવણુસમુદ્રમાં પ્રવેશે છે. જમૂદ્રીપની જગતીથી ૩૦૦ યાજન દૂર એ દાઢાએમાં એકેક અંતરદ્વીપ છે. તે, જ પ્રમાણે જંબૂની જગતીથી ૪૦૦, ૫૦૦, ૬૦૦, ૭૦૦, ૮૦૦ અને ૯૦૦ ચેાજનને અંતરે પશુ અંતરદ્વીપના ચતુષ્કા (ચાર ચાર) એ દાઢાએ પર આવેલા છે. એટલે કે પ્રત્યેક દાઢા પર સાત-સાત અંતરદ્વીપો છે. આ રીતે હિમવાનની ચાર દાઢાઓના ૨૮ અંતરદ્વીપેા થાય. તે જ પ્રમાણે મેરુપર્યંતની ઉત્તરે આવેલા શિખરી પતની ચાર દાઢાએ પર પણ ૨૮ અંતરદ્રીપા છે. આમ સ મળી ૫૬ અંતરદ્રીપેા છે. તે સર્વ દ્વીપેામાં દ્વીપના નામ જેવા જ નામવાળા મનુષ્યાના પ્રકારે વસે `છે. હિમવાનની ચાર દાઢાના તે અંતરદ્વીપનાં છ ચતુષ્કાનાં નામ નીચે પ્રમાણે છે—
(૧) ૩૦૦ યાજનાંતે.—
૧. એકાક (ઈશાનમાં); ૨. આભાસિક (અગ્નિમાં ); ૩. વેણિક (નૈઋતમાં); ૪. લાંગુલિક (વાયવ્યમાં). (૨) ૪૦૦ યાજનાંતે
૧. હયકણુ (ઈશાનમાં); ૨. ગજકણુ (અગ્નિમાં ); ૩. ગેાકણ (નૈઋતમાં); ૪. શબ્દુલીકણ (વાયવ્યમાં ). (૩) ૫૦૦ યાજનાંતે ——
૧. આદેશમુખ (ઈશાનમાં); ૨. મેહમુખ(અગ્નિમાં ); ૩. અયામુખ (નૈઋતમાં); ૪. ગામુખ (વાયવ્યમાં ). (૪) ૬૦૦ ાજમાંતે
.
૧. અશ્વમુખ (ઈશાનમાં ); ર. હસ્તિમુખ (અગ્નિમાં); ૩. સિંહુમુખ (નૈઋતમાં); ૪. વ્યાઘ્રમુખ (વાયવ્યમાં).
૧. જુએ પ્રકરણને અંતે ટિપ્પણ્ ન. ૩૦.
Jain Education International_2010_03 * For Private & Personal Use Only
www.jainelibrary.org