________________
૨. દ્વીપસમુદ્રાધિકાર અંતર ૮૮૦૦૦ જન છે.
મંદિરના મધ્યભાગથી ગસ્તુપ આવાસના પશ્ચિમાંત સુધીનું અંતર ૯૨૦૦૦ એજન છે. જે પ્રમાણે બાકીની ત્રણે દિશામાં આવાસપર્વતનું પણ સમજવું.
[-સમ૦ ૯૨] મેરુપર્વતના પશ્ચિમાંતથી સ્તુપ આવાસના પશ્ચિમાંત સુધીનું અંતર ૯૭૦૦૦ એજન છે. તે જ પ્રમાણે બાકીના ત્રણ આવાસનું સમજી લેવું.
[-સમ૯૭] મેરુપર્વતના પશ્ચિમોતથી ગૌસ્તુપ આવાસના પૂર્વાન સુધીનું અંતર ૯૮૦૦૦ જન છે. - તે જ પ્રમાણે બાકીના ત્રણ આવાસનું
[-સમ- ૯૮] - (૫) અંતરદ્વીપ મેરુ પર્વતની દક્ષિણે આવેલા હિમાવાન વર્ષધરમાંથી ઈશાન, અગ્નિ, નૈત અને વાયવ્ય એ ચાર વિદિશામાંથી
૧. આવાસપર્વતના બીજા છેડા સુધીનું અંતર કાઢવું હોય તો પર્વતનો વિષ્કભ ઉમેરવો જોઈએ. તેથી ૮૭ + ૧ = ૮૮ હજાર થાય.
૨. મેરુના મધ્યભાગથી જંબુદ્વીપના પૂર્વાન્ત સુધીનું અંતર ૫૦ હજાર જન છે, કારણ, મેરુને વિકૅભ ૧૦ હજાર યોજન હોવાથી તેના અડધા પાંચ હજારને ૪૫ હજારમાં ઉમેરવા પડે છે. અને જબૂદ્વીપના છેડાથી ૪૨ હજા૨ જનતે ગેસ્તુપ આવાસપર્વતો છે. તેથી ૫+૪૫ +૪ર = ૯૨ હજાર યોજન અંતર થાય.
૩. અહીં મેરુના પશ્ચિમોતથી ગણવાનું છે તેથી બીજા પાંચ હજાર ઉમેરવા પડે જેથી મેરુને સંપૂર્ણ વિઠંભ આવી જાય. ૧૦+૪૫+૪=૯૭ હજાર જન અંતર થાય. •
૪. ગેસ્તુપાદિને વિષ્કમ એક હજાર ગણીને ઉમેરીએ તો ૯૦+૧= ૯૮ જાર યોજન અંતર થાય.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org