________________
૧૧૪
સ્થાનાંગસમવાયાંગઃ ૩ સ્તુપ આવાસપર્વતના પૂર્વાન્તથી વડવા મુખ મહાપાતાલ-કળશના મધ્યભાગ સુધીનું અંતર પ૭૦૦૦ એજન છે; તે જ પ્રમાણે ઉદકભાસ અને કેયૂપ, શંખ અને યુપક તથા દકસીમ અને ઈશ્વર સંબંધી સમજવું.
[-સમ૦ ૫૭] ગેપ આવાસપર્વતના પશ્ચિમાંતથી વડવામુખ મહાપાતલ-કળશના મધ્યભાગ સુધીનું અંતર ૫૮ હજાર એજન છે. તે જ પ્રમાણે ચારે દિશાના આવાસ અને કળશનું સમજવું.
• [-સમ૦ ૫૮ ] - મેરુપર્વતના પૂર્વાતથી ગેસ્તૂપ આવાસના પશ્ચિમ અંત સુધીનું અંતર ૮૭૦૦૦ એજન છે.
મંદર પર્વતના દક્ષિણાંતથી ઉદકભાસના ઉત્તરાંત સુધીનું, મંદિરના પશ્ચિમોતથી શંખના પૂર્વાન્ત સુધીનું અને મંદિરના ઉત્તરાંતથી દકસીમના દક્ષિણ સુધીનું અંતર પણ ૮૭૦૦૦ જન છે.
- સમર ૮૭] મંદર પર્વતના પૂર્વાન્તથી સ્તુપના પૂર્વાન્ત સુધીનું, તે જ પ્રમાણે બાકીની ત્રણે દિશા સંબંધી આવાસપર્વતનું
૧. પાતાળકળશનો વિપ્લભ્ય દશહજાર યોજન છે એટલે મધ્યભાગ સુધીમાં ૫૦૦૦ એજન થાય. પર૦૦૦+૫૦૦૦ = ૧૭ હજાર યોજન.
૨. જે આવાસપર્વતના જંબુકીપ તરફના છેડાથી પાતાળકળશના મધ્યભાગ સુધીનું અંતર કાઢવું હોય, તે આવાસપર્વતના વિષ્કલ્પના ૧૦૦૦ જન ઉમેરવા જોઈએ; તેથી પ૭ હજાર+૧ હજાર ૫૮ હજાર થાય.
૩. મેરુના પૂર્વાતથી જંબુદ્વીપના પૂર્વાન્ત સુધીનું અંતર ૪૫ હજાર, જન છે. અને ત્યાંથી ૪૨ હજાર જન દૂર આવાસપર્વતે છે તેથી ૪૫+૪=૮૭ હજાર યોજન થાય.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org