________________
૨. દ્વીપસમુદ્રાધિકાર
ફ૧૩ જબૂદ્વીપના પૂર્વાતથી ગસ્તુપ આવાસપર્વતના પશ્ચિમાન્ત સુધીનું અંતર ૪૨૦૦૦ એજન છે. તે જ પ્રમાણે બાકીના ત્રણ આવાસપર્વતે ઉદકભાસ, શંખ અને દકસીમ વિષે પણ તેટલું જ અંતર સમજી લેવાનું છે.
[-સમ- ૪૨] જંબુદ્વીપના પૂર્વાન્તથી ગેરૂપ આવાસના પૂર્વ છેડા સુધીનું અંતર ૪૩૦૦૦ એજન છે. તેટલું જ બાકીના ત્રણ આવાસ વિષે.
[-સમ- ૪૩ ] ગોસ્તપ આવાસપર્વતના પૂર્વના છેડાથી વડવામુખ મહાપાતાલ-કલશના પશ્ચિમોત સુધીનું અંતર પ૨૦૦૦
જન છે. તે જ પ્રમાણે ઉદકભાસ અને કેયૂયનું, શંખ અને યૂપકનું, તથા દકસીમ અને ઈશ્વરનું પણ અંતર તેટલું જ છે.
[-સમ પર].
૧. જંબુદ્વીપથી આવાસપર્વત ૪૨૦૦૦ એજન દૂર છે. તેથી જંબુદ્વીપના પૂર્વમાં આવેલા ગેસૂપ પર્વતના પશ્ચિમાંત સુધીનું અંતર ૪૨૦૦૦ યોજન છે. તે સર્વે આવાસપર્વતો લવણસમુદ્રમાં છે અને તેમને બધાને વિશ્કલ્સ ૧૦૨૨ જન છે. એટલે ગેસ્તૂપના પૂર્વાસ સુધીનું અંતર ૪૩૨૨ જન થાય. તે જ પ્રમાણે દક્ષિણના, પશ્ચિમના અને ઉત્તરના આવાસપર્વતાના બીજા છેડાનું અંતર પણ તેટલું જ થાય. પણ અહીં ઉપરની રર જનની સંખ્યાને વિવક્ષામાં નથી લીધી તેથી સામાન્યપણે ૪૩૦૦૦ જન કહી દીધા છે. આગળનાં સૂત્રોમાં પણ હજારના પૂર્ણાકને જ આપ્યો છે. એ ૨૨ જનને ગણ્યા નથી.
૨. જંબુદ્વીપના છેડાથી ૯૫૦૦૦ યોજનાંતે પૂર્વાદિ ચારે દિશામાં વડવામુખ આદિ પાતાળકળશે છે. અને ૪૨૦૦૦ પેજનાંતે ૧૦૦૦ જન , વિષ્કમ્ભવાળા આવાસપર્વત છે; એટલે ૫૦૦૦-૪૩૦૦૦ = ૧ર૦૦૦ જન
આવાસપર્વત અને પાતાળકળશનું અંતર થાય. અહીં પણ આવાસપર્વતાને વિષ્કન્મ ૧૦૨૨ છે તેને બદલે ૧૦૦૦ ગણો છે.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org