________________
૧૦
સ્થાનાં સમવાયાંગ ૩ લવણસમુદ્રમાં (મધ્યભાગથી) બન્ને તરફ ૫–૯૫ પ્રદેશ પછી એકેક પ્રદેશ જેટલી ઊંડાઈ ઓછી થતી જાય છે.
[– સમય ૯૫] લવણસમુદ્રનું ગોતીર્થક્ષેત્ર સિવાયનું ક્ષેત્ર દશ હજાર જન છે. તેની ઉદકમાલા – ઉદકશિખા પણ દશ હજાર જન પહોળી છે.
[–સ્થા ૭ર૦ 3 (૨) લવણસમુદ્રની જગતીર લવણસમુદ્રમાં (જગતીમાં) ચાર દ્વારા છે–
૧. વિજય (પૂર્વમાં); ૨. વૈજયંત (દક્ષિણમાં); ૩. જયંત (પશ્ચિમમાં), ૪. અપરાજિત (ઉત્તરમાં).
આ કારોને વિષ્ક અને તેમને પ્રવેશ ચાર યોજન પ્રમાણ છે. તે દ્વારેમાં ચાર મહાદ્ધિશાળી દે પલ્ય સ્થિતિવાળા અને તે તે દ્વારના નામવાળા વસે છે.'
[– સ્થા. ૩૦૫] લવણસમુદ્રની વેદિકા બે ગાઉ ઊંચી છે.
[– સ્થાઈ ૯૧]
૧. બંને ખંડ તરફથી ૯૫ હજાર જન પ્રમાણ ક્ષેત્ર જે ક્રમશ: લવણસમુદ્રમાં નીચું નીચું થતું જાય છે, તે ગોતીર્થ કહેવાય છે.
૨. જુઓ પ્રકરણને અંતે ટિપ્પણ નં. ૨. ૩. જુઓ પ્રકરણને અંગે ટિપ્પણ . ૩.
૪. જગતીમાં દ્વાર સમાનાંતરે આવેલાં છે. લવણસમુદ્રની પરિધિ ૧૫૮૧૧૩૯ યોજન પ્રમાણ છે તેમાંથી ૧૮ યોજન બાદ કરતાં ૧૫૮૧ ૧૨૧ થોજન રહે છે. તેને ચારે ભાંગતાં ૩૫૨૮૦ યોજન અને ૩ કેાષ આવે છે. આ એક દ્વારથી બીજા દ્વારનું અંતર છે. વિશેષ માટે જુઓ પ્રકરણને અતે ટિપ્પણ નં. ૩.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org